________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮ ધારણ કરનારા થશે ત્યારે આર્યાવર્ત અને સર્વવિશ્વની બાહ્ય તથા આન્તરિકપ્રગતિ થશે. સૂફમાપગદષ્ટિ વિના અધ્યાત્મિકભાવના પ્રગટતી નથી. યુરેપમાં હાલ ભયંકર યાદવાસ્થળી પ્રગટી તેનું કારણ એ છે કે તેઓમાં વાસ્તવિક આધ્યાત્મિકભાવનાની ખામી છે. આધ્યાત્મિકજ્ઞાન દ્વારા સૂક્ષ્મ પગદષ્ટિ ખીલવવામાં આવે છે ત્યારે સર્વદેશની સર્વપ્રકારની ઉન્નતિથી પશ્ચાત્ પડવાનું થતું નથી. ગૃહસ્થો અને ત્યાગીઓ સૂફમેપગદષ્ટિવડે સ્વસ્વાધિકારે જ્યારે કર્તવ્ય કાર્યો કરે છે ત્યારે બંનેની પ્રગતિ થવામાં કોઈ જાતને વિરોધ આવતું નથી અને કરોડો વિદને યુક્તિ પ્રયુક્તિદ્વારા જીતી શકાય છે. સર્વકાર્યોની સર્વ બાબતેની સૂમે પગદષ્ટિવડે સર્વકાર્યોમાં કુશલ થવાથી આમેનતિમાં આગળ વધી શકાય છે એમ મનુષ્ય વિચારે છે ત્યારે તેઓ કર્તવ્ય કાર્યો કરવામાં અને જમાનાને અનુસરી આગળ વધવામાં પશ્ચાત્ પડતા નથી. સૂમે પગદષ્ટિએ કર્તવ્ય કાર્યો કરવાથીજ પ્રગતિ થાય છે એમ નિશ્ચયતઃ અવબોધવું. ગમે તેવી સૂપયોગદષ્ટિ હોય તો પણ કર્તવ્યકાર્ય કરવા માટે અન્ય સત્ મનુષ્ય કે જે તે તે કાર્યોના સૂપયોગદષ્ટિવાળા હેય તેઓની સ્વકર્તવ્ય કાર્યોમાં સમ્મતિ લેવી જોઈએ, કે જેથી પગદષ્ટિદ્વારા જે ન જણાતું હોય તે તેઓનાથી જણાઈ આવે. સૂપગદષ્ટિદ્વારા દિવસે જે જે કાર્યો કર્યા હોય તેની નિરીક્ષાઆલેચના કરી જવી. જ્યારે ધાર્મિક પ્રતિકમણ આવશ્યકમાં પ્રત્યેક કર્તવ્યધર્મકર્મમાં જે જે અતિચારાદિ દોષ લાગ્યા હોય છે તેની સૂમપગ દષ્ટિદ્વારા આલોચના કરવામાં આવે છે. ત્યારે શુદ્ધતા થાય છે સાંસારિક, વ્યાવહારિક અને ધાર્મિક વ્યાવહારિક કર્તવ્ય કાર્યો કરતી વખતે સૂક્ષેપચિગદષ્ટિથી પ્રત્યેક કાગનું સૂમ નિરીક્ષણ કરવું અને પુરૂષની સમ્મતિ ગ્રહણ કરવી. આ વિશ્વમાં સપુરૂષે પારમાર્થિક કર્તવે કરનારા હોય છે. તેઓની સમ્મતિથી ગમે તેવા વિષમસંગોમાં પણ કાર્ય કરવાની વ્યવસ્થા બુદ્ધિ પ્રકટે છે અને તેથી કાર્યોમાં સુધારે વધારે કરી મસ્તકે આવી પડેલી ફરજેને અદા કરી શકાય છે. સૂર ફમેપગદષ્ટિથી જ્યારે શ્રીનેમિનાથે હરિને પિકાર શ્રવણ કરી પાણિગ્રહણનું સ્વરૂપ વિચાર્યું ત્યારે તેઓએ રથ પાછે ફેરવવા સાર
For Private And Personal Use Only