________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
માટે ખરેખર ઉપાય સૂક્રમ પગ દષ્ટિ છે તેથી પિતાની સર્ષ જેટલી ભૂલ હોય છે તે માલુમ પડે છે. આપાને સૂમે પગદષ્ટિથી પિતાની અવનતિનાં જે જે કારણે હતાં તે સર્વે તપાસી લીધાં અને તેથી તે તે અવનતિ હેતુઓને હઠાવવા માટે ઝાપાનમાં લઘુ લઘુ રાજ્યનું સંયુક્ત બલ થયું. ઝાપાને સર્વ દેશેમાં પોતાના દેશના મનુષ્યને મેકલી આપ્યા અને સર્વ દેશમાં જે જે ઉત્તમ સુધારાઓ તથા કળાઓ હતી તેઓને પિતાના દેશમાં આવ્યું. ઝાપાને રાજ્યપ્રગતિ, વ્યાપારપ્રગતિ, કલાપ્રગતિ, કેળવણુપ્રગતિ, સ્વાસ્તિત્વસંરક્ષક ક્ષાત્રકર્મપ્રગતિ, જલનકાપ્રગતિ વગેરે
અનેક શુભકાર્યપ્રગતિપ્રતિ સુવ્યવસ્થાપૂર્વક લક્ષ્ય દીધું, અને સૂમેપગદષ્ટિથી કર્તવ્ય કાર્યોનું નિરીક્ષણ કરી ઘટતા વધતા સુધારા કર્યા, તેથી ઝાપાન સ્વદેશાભિમાની બની સત્તાલક્ષમીથી ખીલવા લાગ્યું. રૂશિયા સાથેની લડાઈમાં તે પોતે જીત્યું અને તેથી સર્વ રાજ્યમાં તેની પ્રતિષ્ઠા વધી. ઈંગ્લાંડની સરકારે ઝાપાનની સાથે દસ્તી બાંધી અને સૂપગદષ્ટિથી ઝાપાન ભવિષ્યમાં પ્રગતિ કરી શકશે. ચીનમાં અફિણ ખાઈને ચીનાએ અફીણીયા બની ગયા અને તેથી તેઓ આલસુ બની અન્યદેશની અપેક્ષાએ પશ્ચાત્ પડી ગયા. હાલમાં ચીનાઓ ચેતવા લાગ્યા અને તેઓએ અફીણ નહિ વાપરવાનું ઠરાવ કર્યો છે. તથા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી છે. ભવિષ્યમાં જે તે સૂમે પગદષ્ટિ રાખી પ્રવર્તશે તો સ્વરાજ્યવ્યાપાર કલાપ્રગતિનું સંરક્ષણ કરી શકશે. આર્યાવર્તમાં સૂફમે પગદષ્ટિવાળા રાજકીય મનુષ્ય, વ્યાપારી મનુષ્યો, સામાજીકસેવા કરનારા મનુષ્ય અને વિદ્વાન મનુષ્ય અન્ય દેશની અપેક્ષાએ વિરલા દેખાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, રાજાઓ અને ત્યાગીઓમાં સૂફપગદષ્ટિવાળા મનુષ્ય જાગ્રત્ થાય–પ્રગટે એવા ઉપાય લેવાની ખાસ જરૂર છે. સૂપગદષ્ટિ વિના કોઈપણ મનુષ્ય સ્વર્તિવ્ય કાર્યોમાં વિજયશાલી બની શકે નહિ. આવશ્ય કર્તવ્ય કાર્યોનું પરિપૂર્ણજ્ઞાન કર્યા વિના કદાપિ સૂમપયોગદષ્ટિ પ્રગટ થતી નથી. વિશ્વવતિ સર્વપ્રકારની વિદ્યાઓનું જ્ઞાન કર્યાથી અને આત્માને કેળવ્યાથી સૂમે પગદષ્ટિ પ્રગટે છે એમ ખાસ લક્ષ્યમાં રાખવું. આર્યાવર્તાદિ સર્વદેશના ગરીબમાં ગરીબ મનુષ્ય પણ જ્યારે સૂમે પગદષ્ટિને
૫૮
For Private And Personal Use Only