________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૫
બ્રાહ્મણોએ સૂમે પગ દષ્ટિએ સ્વકર્તમાં કયા કયા દે છે તેનું નિરીક્ષણ કર્યું હોત તે બ્રાહ્મણની અવનતિ થાત નહિ. જૈનાચાર્યોએ અને જૈનમહાસંઘે સ્વર્ગમાં કેળવણુને બહોળે પ્રચાર કરીને સ્વ કર્તવ્ય કાર્યોને સૂક્ષ્મ પગદષ્ટિએ તપાસ્યાં હતા તે અનેક ગચ્છમત કલેશ–સંકુચિત દ્રષ્ટિ અને સંઘ કર્તવ્ય કાર્યની ખામીઓથી જૈનોનું હાલ જે ક્ષેત્ર સાંકડું થઈ ગયું છે તે થાત નહિ. ક્ષત્રિએ ક્ષાત્રકર્મ પ્રગતિ માટે આદ્યપર્યન્ત સૂક્ષ્મ પગદષ્ટિવડે ક્ષાત્રકર્મની દેશકાલાનુસારે નિરીક્ષા કરી હતી તે વર્તમાનમાં તેઓની જે પડતી થઈ છે તે થાત નહિ. શુદ્ધોએ સેવા ધર્મ કર્તવ્યેનું સૂમે પગદષ્ટિથી નિરીક્ષણ કરી જે જે ભૂલે થઈ તેને સુધારી હેત તે તેઓની હાલના જેવી ખરાબ દશા દેખાતા નહિ. હૈદરઅલી અને ટીપુ સુલ્તાને સૂમે પગદષ્ટિવડે સ્વકર્તવ્ય કાર્યોની નિરીક્ષા કરી હત અને ઈંગ્લીશ સરકારની સાથે મૈત્રી ધારીને કર્તવ્ય કાર્યોને સુધાર્યા હતા તે તેના વંશજોને નાશ થાત નહિ. નેપોલિયન બોનાપાર્ટ કાન્સની સ્વતંત્રતા કર્યા બાદ સૂમપયોગ દષ્ટિવડે સર્વ રાજ્યની સાથે સલાહ શાંતિ સંબંધ રાખીને મન્સની પ્રગતિ તરફ અને સ્વ કર્તવ્ય તરફ લક્ષ દીધું હોત તે છેવટે તેની તેવી દશા થાત નહીં. ઈંગ્લાંડના રાજા સર ચાર્લ્સ પાર્લામેન્ટની સાથે સૂક્ષ્મ પગ દષ્ટિવડે જે સંબંધ ઘટે તે રાખ્યો હોત તે પ્રજાની સામે યુદ્ધ કરીને તેમાં તેને પિતાને શિરછેદ કરાવવાનો પ્રસંગ આવત નહિ. સૂમે પગ દષ્ટિ વિના કર્તવ્ય કાર્યોમાં થતી ભૂલેથી પિતાની અને જગતની અત્યંત હાનિ થાય છે એવું ઉપર્યુક્ત દષ્ટાન્તથી ખાસ અવબોધાય છે. રેમને રાજા ટાર્ટવીન ધ પ્રાઉડે સ્વ કર્તવ્ય કાર્યો કરવામાં સૂપગ દષ્ટિ વિના ઘણી ભૂલે કરી હતી, તેથી તેણે સ્વ પ્રજાની અરૂચિ હરી લીધી હતી અને તેથી તેના સામી તેની પ્રજા થઈ હતી, તથા રાજ્યગાદી પરથી તેને બન્ડ કરી ઉઠાડી મૂક્યું હતું. ઈરાનમાં હાલ સ્વતંત્ર થયું તે વખતે પૂર્વના રાજાએ સૂમે પગ દષ્ટિથી કર્તવ્ય કાર્યોની નિરીક્ષા કરી નહિ, તેથી તેણે સમયસૂચકતાને ગુમાવી અને રાજ્યથી પદભ્રષ્ટ થશે. પ્રત્યેક કર્તવ્ય કાર્યની ચારે બાજુઓની સૂમે પગ દષ્ટિથી તપાસ કર્યા વિના
For Private And Personal Use Only