________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
તે સુધારી શકાય છે. કર્તવ્ય કાર્યાને સમાપગઢષ્ટિથી તપાસતાં કર્તવ્ય કાર્યોમાં જે જે મુશ્કેલીઓ નડતી હોય છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. સમાપયેાગ ષ્ટિએ કર્તવ્ય કાચની અનેક બાજુ તપાસી શકાય છે અને તેથી કોઈ પણ જાતની ભૂલ કરી શકાતી નથી. આર ગજેમ ખાદશાહના બંધુએએ સૂક્ષ્માપયેાગ દષ્ટિ નહીં ધારણ કરી અને આરંગમનાં કર્તવ્ય કાર્યાની નિરીક્ષા ન કરી તેથી તેઓ મૃત્યુ શરણુ થયા. સૂમે પયોગ વિડે મરાઠાઓએ જો પાણિપતના યુદ્ધપ્રસંગે સ્વકર્તવ્ય કાર્યાની નિરીક્ષા કરી હોત તો તેઓએ રાજપૂતને મેળવી લીધા હોત અને લૂટફાટ વગેરેથી લોકોની અરૂચિ પાતાના તરફ ન ખેચી હોત. મરાઠાઓને હિન્દુ રાજ્ય સ્થાપન કરવાના મુખ્યાફેશ હતા પરન્તુ તેઓ સૂક્ષ્મપયોગ ષ્ટિ વિના તેને ભુલી ગયા અને મારવાડના રાજપૂત રાજ્યેાની સાથે યુદ્ધ કરી પોતાની પ્રગતિ પર કુહાડો માર્યાં. મારવાડ વગેરે દેશના હિન્દુ રાજાઓની સ્વતંત્રતા રક્ષવા તેઓએ સહાયક બનવું જોઈતું હતું અને કર્તવ્ય ઉદ્દેશને ધ્યાનમાં રાખી પ્રવર્તવું જોઈતું હતું. તે ઉદ્દેશથી તેએ સૂક્ષ્મપયોગ દ્રષ્ટિ વિના ભ્રષ્ટ થયા અને તેઓ અવનતિના ખાડાને શરણ થયા. ગુર્જરેશ્વર ભેાળાભીમે જે સૂક્ષ્મપયોગ ષ્ટિ વડે ગુર્જર દેશનું ભાવિહિત અને સ્વકર્તવ્ય કાર્યમાં થતી ભૂલેના વિચાર કર્યા હાત તો તે કદાપિ સામેશ્વરની સાથે યુદ્ધ કરત નહિ અને સામેશ્વરની સાથે પરસ્પર સલાહ સંબંધે બંધાઇને તત્સમયમાં જે કર્તવ્ય પ્રવૃત્તિ કરીને સ્વદેશ રક્ષા કરવાની હતી તેનું ભવિષ્ય સારી રીતે સુધારી શકત અને સ્વરાજ્યના પ્રત્યેક અંગની સારી કેળવણી વડે પુષ્ટિ પ્રગતિ કરી શકત. સોમેશ્વરે પણ સૂક્ષ્મપયોગ વડે સ્વકર્તવ્યના મુખ્ય ઉદ્દેશો પ્રતિ લક્ષ્ય દીધું હોત તો તે પારસ્પરિકયુદ્ધપ્રવૃત્તિથી પારસ્પરિક સર્વ ખલ ક્ષય થવાની દાને ન પ્રાપ્ત કરી શકત અને ક્ષત્રિય, બ્રાહ્મણા, વચ્ચે અને શૂદ્રોની ઉન્નતિ થાય એવા ઉપાચા ચાજી શકત; પરન્તુ તે સ્વકર્તવ્ય કાર્યામાં સૂક્ષ્મપયોગ ઢષ્ટિ ધાર્યા વિના તેવું ક્યાંથી સુઝી શકે? ગાચકવાડે ઈંગ્લીશ સરકારની સાથે સૂમેપચેગ ષ્ટિએ સંધિ કરી ભારતનું હિત વધાર્યું તેથી ગાયકવાડી રાજ્યની આબાદી શાંતિ વધી છે.
For Private And Personal Use Only