________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૯
શકે છે. અનેક રૂપમાં અર્થાત્ અનેક પ્રકારે સત્ય બાહિર આવી શકે છે. સ્વાત્મા સત્યરૂપ છે અને તે નિઃસંગરૂપ છે એમ માનીને જ્યારે મનુષ્ય નિઃસંગતાને અનુભવ કરે છે ત્યારે તેઓ કર્મવેગની ઉચ્ચ કેટીને પ્રાપ્ત કરી શકે છે. આત્માને નિઃસંગ માની નિર્ભય બની સ્વાધિકારે સર્વ કાર્યો કરવા જોઈએ. સર્વ પ્રકારના ભયનું ચૂર્ણ કરીને તેને આકાશમાં ઉડાડી દેવું જોઈએ. ભય એ આત્માને ધર્મ નથી. જે ભય પામે છે તે આત્મા નથી પણ મન છે. જે ભય પામે છે તે વિશ્વના પગ તળે કચરાય છે. જે ભય પામીને કર્મવેગથી ભ્રષ્ટ થાય છે તે અજ્ઞાન કપમાં ઉતરે છે. ભય પામનારને જીવવાને અધિકાર નથી. તેનાથી ભય પામવાને છે. શું? ઈશ્વરથી ભય પામ જોઈએ? ઈશ્વર કદી ભય કરનાર નથી તે કોઈને દુઃખ આપનાર નથી માટે ઇશ્વરથી ભય ન પામ ઈએ. ઈશ્વર પરમાત્મા અનન્ત આનન્દરૂપ છે. તેનાથી ભય કેઈને થયે નથી અને થનાર નથી. યમથી ભય પામ જોઈએ? ના. તે કદાપિ આત્માને નાશ કરી શકે તેમ નથી. પિતાને આત્મા અને અમને આત્મા એકરૂપ છે. તેથી આત્માને આત્માથી ભય નથી અને પુગલને પુગલથી ભય નથી. ભય છે તે એક જાતની ભ્રાન્તિ છે. શું ત્યારે કર્મથી ભય પામ જોઈએ? ના તે કદી સત્ય નથી. આત્મા ક્ષણવારમાં કર્મને નાશ કરી શકે છે. ભય એક પ્રકૃતિ છે અને તે આત્માથી ભિન્ન છે અને આત્માથી ભિન્ન ભયપ્રકૃતિથી બીવું એ આત્માને મૂળ સ્વભાવ નથી; અએવ કે ઈનાથી ભય પામવા જેવું છેજ નહિ. આત્માને કેઈ નાશ કરી શકે તેમ નથી, કારણ કે આત્મા નિત્ય છે. ત્રણકાલમાં દ્રવ્યરૂપે તે એક સ્વરૂપે રહી શકે છે. મૃત્યુથી ભય પામવાની જરૂર નથી, કારણ કે આત્મારૂપ સાગરમાં મૃત્યુ એ એક પરપોટાના સમાન છે. પરપોટાને નાશ થતાં કદાપિ નિત્ય આત્માને નાશ થતું નથી. યશ કીતિ એ નામરૂપના સંબંધે છે. નામરૂપ એ આત્માને ધર્મ નથી તેથી નામરૂપના યોગે ઉદ્ભવેલ યશ કીતિ એમાં આત્માનું કશું કંઈ નથી. નામરૂપની કીતિ આદિ માયાજાલમાં આત્માનું કશું કંઈ નથી, અએવ કીતિ-યશ-અપકીતિ વગેરે એક સમુ
૫૭
For Private And Personal Use Only