________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ર૭.
તેમની ઉચ્ચ દશા માટે તન મન અને ધનનું સ્વાર્પણ કરી સેવા કરવી તે ફગા વશ જાણ. બ્રાહ્મણની વિદ્યાવડે ઉન્નતિ કરવા તન, મન, ધનાદિ અર્પણપૂર્વક સેવા કરવી તે બ્રાહ્મણ યજ્ઞ જાણવે. વૈશ્યની વ્યાપાર કૃષિકલાદિની વૃદ્ધિ માટે તન ધનાદિ વડે સેવા કરવી તે વૈશ્ય યજ્ઞ જાણ. શૂની તેઓની જ્ઞાનાદિ ગુણે વડે ઉચ્ચ સ્થિતિ કરવા માટે તન, મન અને ધનથી સેવા કરવી તે શુદ્ર યજ્ઞ જાણ. સાધુઓની તન, મન અને ધનથી સેવા કરવી તે સાધુ યજ્ઞ અવબોધ. સાધ્વીઓની મન વચન અને કાયા અને ધનાદિવડે સેવા કરવી તે વાવી યજ્ઞ મહોર અવબોધ. શ્રી મહાવીર પ્રભુના પિતા સિદ્ધાર્થ રાજાએ મહાવીર સ્વામી જમ્યા ત્યારે અનેક ધર્મયોરૂપ પ્રભુપૂજાઓ કરી હતી. વિદ્યાથિઓની સેવા કરી તેમને સહાય આપવી તે વિદ્યાર્થી યજ્ઞ જાણ. રેગીઓના રેગ નાશાર્થે તેઓની સેવા કરવી તે રેગી યજ્ઞ જાણ. અને કન્યાઓ, સ્ત્રીઓ, વિધવાઓ અને અનાથ વગેરેની સેવા કરવી તે તે તે નામના યજ્ઞ જાણવા. શુભાહભાવને જે પરિપૂર્ણ ખીલવીને સર્વ વિશ્વ તે હું એવા ભાવ ઉપર આવે છે તે રાજા ચકવતિ અને કર્મયોગી બનવાને અધિકારી બને છે. વ્યાઘ, સિંહને સ્થાપત્યપર મમત્વને અહંભાવના છે તે તે અન્યને નાશ કરીને સ્વાપત્યનું ઉદર ભરશે પરંતુ સ્વાપત્યનો નાશ કરશે નહિ. ઉલટું અહંભાવથી સ્વાપત્યને સ્વરૂપે દેખશે. કૂર પ્રાણુઓને પણ અહંમમત્વભાવથી સ્વાપત્યનું રક્ષણ કરવાનું ચારિત્ર ખીલે છે તે જે શુભારંભાવથી કુટુંબ, મિત્ર, દેશ, પ્રાંત, ખંડ, બ્રાહ્માણાદિ ચાર વર્ણ, ચારે ખંડના મનુષ્ય વગેરેને જે હું છું એવું માને છે તે તેઓને નાશ કરી શકશે નહિ અને તેઓની અનેક પ્રકારની સેવા બજાવશે તેથી તે રાજા બનતાં દશમો દિક્ષાલ બની શકશે. પિતાના હૃદયમાં જે સર્વ વિશ્વને સર્વ વિશ્વ તે હું છું એવા ભાવથી દેખે છે તે વિશ્વનું અશુભ કરશે નહિ અને માતૃદષ્ટિથી સર્વ વિશ્વનું સંરક્ષણ કરશે. સર્વ વિશ્વવતિમનુષ્ય વગેરેના શ્રેયઃ માટે તે સર્વસ્વાર્પણરૂપ મહાયજ્ઞને સેવશે. અથવા સર્વસ્વાર્પણરૂપ મહાપૂજાને સેવશે. હાલમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રાની પડતી થઈ છે તેનું કારણ એ છે કે પ્રત્યેક
For Private And Personal Use Only