________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
મનુષ્ય સર્વ વણાને અને સર્વ દેશના મનુષ્યાને પોતાના રૂપ દેખી શકતા નથી તેથી અશુભમમત્વ અને અશુભ અહં‰ત્તિના દાસ બનીને પેાતાની અને વિશ્વની અવનતિ કરી શકે છે. સર્વ જીવો તે હું એવી શુભાહંભાવનાથી પરસ્પરોપત્રો ગોવાનામ્ એ સૂત્રના ભાવ વિચારીને સર્વ જીવની સંરક્ષાદિ સેવા કરવામાં આવે તે સર્વ વિશ્વરૂપ પોતાના આત્મા બનતાં આત્માના અનન્તવર્તુલના પાર પામી શકાય છે. આત્મજ્ઞાન પામીને આત્માને અવષેધી અશુભ અહંમમત્વ સંસ્કારોને હઠાવી શુભાહંમમત્વભાવને વ્યાપકઢષ્ટિએ વ્યાપકરૂપમાં ખીલવીને સંકુચિત વિચાર અને આચારો કે જેથી સ્વાત્મા ને જગતને હાનિ થાય છે તેના ત્યાગ કરીને ખરેખરા ત્યાગી બનીને ત્યાગમાર્ગના અનન્તવર્તુલમાં પ્રવિષ્ટ થવું જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વવિશ્વવતિજીવે તે હું એવા ભાવ ધારણ કરીને કર્મયોગી બનતાં આ વિશ્વના ખરેખરા પૂજારી બની શકાય છે. જે મનુષ્ય આ વિશ્વના ઉપર્યુક્ત સેવાવડે પૂજારી બને છે તેજ ખરેખર આ વિશ્વને શુભ પરમેશ્વર અને છે, વા પરમેશ્વરને પ્રતિનિધિ બને છે. જે મનુષ્ય સર્વ વિશ્વજીવાને પેાતાના આત્મસમાન માનીને વા સર્વ વિશ્વતિજીવો તેજ હું છું એવા ભાવ ધારણ કરીને વિશ્વની સેવા કરે છે તેજ આત્માને જાણે છે અને તેજ આત્માની પ્રભુતા જાણે છે એમ અવમેધવું. સર્વ વિશ્વવતિજીવો મ્હારા અથવા સર્વ વિશ્વવતિ જીવા તેજ એવા શુભ અહંમમભાવ પ્રગટવાથી છજીવનિકાયની રક્ષા કરી સર્વનું શ્રેય સાધી શકાય છે. અશુભ અહંમમત્વથી દેશેામાં અનેક યુદ્ધા પ્રવર્તે છે અને પ્રત્યેક મનુષ્યના હૃદયમાં પરમાત્મા રહેલા છે એવું અવખાધ્યા છતાં તેને નાશ કરાય છે. શુભમમત્વ અને અહંભાવના જગત્વોને પાષનારી છે. વિશ્વરૂપ બગીચાની રક્ષા કરવાને અને પુષ્ટિ કરવાને શુભાહંભાવના માલણુના સમાન વા જલના સમાન ઉપકારી છે. આત્મજ્ઞાન વિના શુભાહંભાવનાથી પણ મનુષ્ય વિમુખ રહીને તે સ્વાર્થ માટે રાક્ષસ બનીને વિશ્વવતિ જીવાને અનેકપ્રકારે હાનિ પહેાંચાડી શકે છે. અનન્ત વિશ્વવ્યાપક એવી શુભમમત્વ અને અહંભાવના જેનામાં છે તે સાત્વિકગુણી સગુણ ઇશ્વર થયા
For Private And Personal Use Only