________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
રહેવાય તો તે પ્રમાણે શુભાહંવૃત્તિને સેવા. તે કથે છે કે, સ્વામી रामतीर्थ - सर्वा हि संस्थाः किल भारतस्था, जानीत यूयं हृदयं मदीयं. आर्याः समस्ताः पथवर्णभिन्ना, न बान्धवाः किन्त्वहमेव ते કર્યુ. સર્વ ભારતસંસ્થાએ છે તે તમે જાણા કે મારૂ હૃદય છે. પથવણું ભિન્ન એવા સમસ્ત આ આંધવો નથી પરન્તુ તે તે આર્યા તે હું છું આવી સ્વામી રામતીર્થની શુભ અહંભાવના છે. અહંમમત્વ વૃત્તિયોને અશુભમાંથી ટાળી પ્રથમ શુભમાં લાવવી અને પશ્ચાત્ અનન્ત આત્મસ્વરૂપમાં લય કરી લયલીન થઇ જવું. અહું અને મમત્વભાવનાને જ્યાવહારિક શુભમાર્ગની સાથે ધાર્મિક શુભમાર્ગમાં લેઈ જવી અને અહુંમમત્વની શુભભાવનાનાં લઘુલઘુ વર્તુલા હોય તેનાં મહાવર્તુલા કરવાં. જેમકે પુત્ર તે હું, માબાપ તે હું, સ્ત્રી તે હું, પુત્રી તે હું, ઘર તે હું, કુટુમ્બ તે હું, માલ્લે તે હું, ગામ તે હું, નગર તે હું, નાત તે હું, સમાજ હું, સંઘ તે હું, દેશ તે હું, સર્વ પ્રાણીએ તે હું, સર્વ મનુષ્યે તે હું, સર્વ બ્રહ્માંડ તે હું એવી રીતે શુભઅવૃત્તિને અનુક્રમે વધારવી અને તેને અનન્ત આત્મસ્વરૂપમાં અસ્તિનાસ્તિ ધર્મે શમાવી દેવી. કુટુંબ તે મ્હારૂં, જ્ઞાતિ તે હારી, નાતિ તે મ્હારી, ગામ તે મ્હારૂં, નગર તે મ્હારૂં, સમાજ તે મ્હારી, દેશ તે મ્હારો, સમગ્રવિધ તે મ્હારૂં, એમ અનુક્રમે મમત્વભાવનાનુ શુભમાર્ગ દષ્ટિએ વર્તુલ વધારતાં વધારતાં એટલા સુધી વધારવું કે સર્વ જગત્ તે હારૂં. એમ સર્વને મ્હારૂં માનીને અસ્તિનાસ્તિરૂપ અનંતધર્મની મમત્વની ભાવનાને અનન્ત આત્મામાં શમાવી દેવી અને પશ્ચાત્ અનન્ત વર્તુલ રૂપ બનેલ અહંમમત્વને આત્માના અનન્ત શુદ્ધધર્મમાં ભસ્મીભૂત કરી ઢેલું. અહંમમત્વનો ત્યાગ કરીને જેઓ કાર્યચેગી ન બની શકે તેઓએ પ્રથમ અનંત વર્તુલભૂત બનેલ અશુભ અહંમમત્વનો પરિહાર કરવા માટે પ્રથમ શુભઅહંમમત્વભાવના વર્તુલની અનુક્રમે વૃદ્ધિ કરી તેને અનન્ત વર્તુલરૂપ કરી પશ્ચાત્ શુભમમત્વ અર્હત્વના અનન્ત વર્તુલને અનન્ત શુદ્ધ સ્વરૂપમાં શમાવીને તેનુ અહંમમત્વ દૂર કરી દેવું. આ પ્રમાણે પ્રયત્નથી કર્મયોગી બની શકાશે. ગમે તે માર્ગ ગ્રહીને અશુભઅહંમમત્વના સંસ્કારોનો ત્યાગ કરી જે સ્થિતિમાં જે જે કાર્યો
ન
For Private And Personal Use Only