________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
અને કર્મનું શું સ્વરૂપ છે ? તે સમ્યગ્ અવબોધવું જોઈએ. પ્રીસ્તિધર્મદ્રષ્ટિએ આત્મા અને કર્મનું શું સ્વરૂપ છે તે તેના પ્રતિપાદક ગ્રન્થેાદ્વારા આત્મા અને કર્મનું સ્વરૂપ અવમેધવું જોઇએ. પારસીએના જથાસ્તની ધર્મદ્રષ્ટિએ તેના ગ્રન્થામાં આત્મા અને કર્મનુ કેવું સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેનું સમ્યક્ સ્વરૂપ જાણવું જોઈ એ. પ્રાચીનકાલમાં આ વિશ્વમાં જે જે ધર્મો થઈ ગએલા હાય તેમાં આત્મા અને કર્મસંબંધી શું શું જણાવવામાં આવ્યુ હતું તે ખાસ અવબોધવું જોઇએ. આત્મા અને કર્મસબંધી જે જે ધર્મશાસ્ત્રોમાં જે જે લખવામાં આવ્યું હોય તે ખાસ અવોધવું જોઇએ. આત્મા અને કર્મ વગેરેનું પરિપૂર્ણ જ્ઞાન થવા માટે સર્વ દર્શનકારોના તત્સંબંધી વિચારાતુ મધ્યસ્થષ્ટિએ મનન કરવું જોઇએ. ધર્મશાસ્ત્રોદ્વારા આત્મા અને કર્મનું સ્વરૂપ અવબોધવામાં કુલધર્મરાગઢષ્ટિ, પરંપરામન્તવ્યષ્ટિરાગ, પક્ષગ્રહિતમન્તન્ય પ્રિરાગ, અન્ધશ્રદ્ધાગ્રહીત ષ્ટિગ વગેરે ષ્ટિરાગાના ભેદોને દૂર કરી આત્મા અને કર્મસબંધી જે જે કંઈ લખવામાં આવ્યું હોય તેને બુદ્ધિગમ્ય અને અનુભવગમ્ય કરવું જોઇએ. ઉપગ્રહષ્ટિએ સર્વ ધર્માના આચાર્યોએ જગતને ઉપકાર કરવાને આત્મા અને કર્મનું સ્વરૂપ દર્શાવ્યું છે તેથી કાઇનાપર તુચ્છકારષ્ટિથી ન અવલેાકતાં તેઓએ સ્વબુદ્ધિએ જે જે કર્મ અને આત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે તેમાં કયા કયા અંશે સત્યત્વ રહેલું છે અને કયા કયા અંશે અસત્યત્વ રહેલુ છે તેને પરિપૂર્ણ સાપેક્ષૠષ્ટિથી નિર્ણય કરવા જોઇએ. આત્માનુ પરિપૂર્ણ સ્વરૂપ અવાધવાથી કર્મના ચાગે ઉત્પન્ન થએલ અહંમમત્વ સંસ્કારાને દૂર કરી શકાય છે; અતએવ ઉપર્યુક્ત અનેક દર્શનકારોની દષ્ટિયાએ આત્માનું સ્વરૂપ અવઆધવું જોઈએ. યોગશાસ્ત્રકારોએ આત્માની અનેક સિદ્ધિયા પ્રકટાવવા માટે જે જે ઉપાચા કથ્યા છે તે તે ઉપાયોનો આદર કરવામાં આત્માનું વિજ્ઞાન પ્રાપ્ત કરવું એ આવશ્યક કર્તવ્ય છે. આત્મા સમ્યગ્ અવએધ્યા પશ્ચાત અહંમમત્વ સંસ્કારોને મારી હઠાવવામાં વાર લાગતી નથી. આત્માને જે જાણે છે તે અહંમમત્વના સંસ્કારોનો નાશ કરી શકે છે. આર્યાવર્તમાં એક વખત એવા હતા કે આર્ય આત્મ
For Private And Personal Use Only