________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૧
વારસામાં લેતા જાય છે અને ત્યાં પણ તેવા પ્રકારની ભીરૂદશાથી કર્તવ્ય સત્કાર્યપ્રવૃત્તિ આરંભીને ભાગંભાગા-નાસનાસા કરી દોડદોડા કરે છે. પ્રારંભિતકાર્યો કરવાં કરવાં ને કરવાં એજ આત્મપ્રગતિનું પ્રવર્તન છે એવા નિશ્ચય કરીને પ્રારંભિત સત્કાર્યપ્રવૃત્તિમાં ઉપયાગથી કાટિ વિજ્ઞા સહન કરીને પ્રવર્તવું. પ્રારંભિત સત્કાર્યામાં જેમ જેમ વિઘ્ન આવે છે તેમ તેમ પ્રારંભકને કાર્ય કરવાનું ઉત્તમ શિક્ષણ મળે છે એવું કર્મચાગીએનાં જીવનચિરતા વાંચી અવમેધવું. પ્રારંભિત સત્કાર્યામાં વિઘ્ના પડે છે તેથી ખીવું? નહિ, ગભરાવું નહિ. હે ચેતન! તત્સંબંધે વિશેષ શું કહેવું? પ્રારંભિત સત્કાર્ચીને મૃત્યુભીતિને ત્યાગ કરી કેટિ વિઘ્ને સામે ઉભા રહી કર.
અવતરણ-સ્વાધિકારચોગ્ય કર્તવ્યકાર્યમાં આત્મશક્તિ જાણવાની સાથે દ્રવ્યક્ષેત્રાદિકના જ્ઞાનપૂર્વક પ્રવૃત્ત થવાનું સંબોધવામાં આવે છે. आत्मशक्तिं परिज्ञाय, द्रव्यक्षेत्रादिकं तथा । सम्यग् व्यवस्थितिं कृत्वा, कुरु त्वं कर्म युक्तिभिः॥४९॥
શબ્દાર્થ આત્મશક્તિને ચારે તરફથી જાણીને તથા દ્રવ્યક્ષેત્રાદિક જાણીને અને તેમજ કર્તવ્યકાર્યની સમ્યબ્યવસ્થા કરીને યુક્તિયાવડે કાર્યકર.
વિવેચન–પ્રત્યેક મનુષ્યે કાર્ય કરવામાં પોતાની આત્મશક્તિ કેટલી અને કેવા પ્રકારની છે તેનું અભિત:જ્ઞાન કરવું જોઇએ. મનુષ્ય પોતે જે જે કાર્ય કરતા હાય તેમાં દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવનું પેાતાના પરત્વે તથા કર્તવ્યકાર્ય પરત્વે જ્ઞાન કરવુંજોઈએ. જૈનશાસ્ત્રામાં વો, વિત્તકો, જાહલો, માવો, સન્મ વજ્જુ જ્ઞાનí, ઈત્યાદિ વાગ્યેાદ્વારા ક્ષેત્રકાલ અને ભાવથી સમ્યવસ્તુને જાણવાની આજ્ઞા કરવામાં આવી છે. દ્રષ્યક્ષેત્રકાલ અને ભાવથી કર્તાસંબંધી-કાર્યસંબંધી અને આજુબાજુના સયેાગે સંબંધી જો સાપેક્ષજ્ઞાન કરવામાં આવે તે અનેક ખમતાના મિથ્યાગ્રહો ટળવાની સાથે સાપેક્ષપણે વિચારો અને આચારોમાં પ્રવર્તી શકાય છે અને તેથી પરિણામ અન્તે એ આવે છે કે કર્તવ્યકાર્યની દ્રવ્યક્ષેત્રકાલભાવથી વ્યવસ્થા કરીને કાર્ય કરવામાં પ્રવૃત્તિ કરી શકાય છે. ઘટનાપર
For Private And Personal Use Only