________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૨
પુત વીરાએ અલ્પ સંખ્યામાં હાઇને તેઓએ હજારા લાખા મુસમાનાને હઠાવ્યા હતા એવું તેના ઉત્સાહફ્થી ટોડ રાજસ્થાન, ફાર્બસરાસમાળા વગેરે વાંચતાં માલુમ પડે છે. અતએવ ઉત્સાહપૂર્વક કર્તવ્યકાર્યો કરવાની સત્પ્રવૃત્તિ સદા સેવવા ચાગ્ય છે. પૂર્ણશ્રદ્ધાનું અવલઅન કરીને કાર્યપ્રવૃત્તિમાં વર્તવા માટે પૂર્ણશ્રદ્ધાં સમાÆય એ પદ મૂકીને જે કાર્યપ્રવૃત્તિની સિદ્ધિનું રહસ્ય દર્શાવ્યું છે તે ખરેખર અન્તમાં અનુભવગમ્ય કરવું જોઇએ. પૂર્ણશ્રદ્ધાના અવલંબન વિના કાર્યની સિદ્ધિ કરી શકાતી નથી. કાર્યપ્રવૃત્તિરૂપ દેહમાં શ્રદ્ધા ખરેખર વીર્યસમાન છે. જે કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તકની શ્રદ્ધા નથી તે કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. કાર્યપ્રવૃત્તિશ્રદ્ધા-આત્મશ્રદ્ધા–અધિકારશ્રદ્ધા-સાધ્યકૂલશ્રદ્ધા અને પ્રમાણશ્રદ્ધા આદિ શ્રદ્ધા વિના ચાલી શકાય તેમ નથી. જે મનુષ્યને પોતાના સવિચારો અને કર્તવ્યકાર્યોની શ્રદ્ધા નથી તેના જેવા આ વિશ્વમાં અન્યનિર્બલ નિર્જીવ મનુષ્ય નથી. પ્રત્યેક કર્તવ્યકાર્યમાં આત્મશ્રદ્ધાની જરૂર છે એમ જ્યારે પેાતાને નિર્ણય થાય છે ત્યારે અન્તરાત્મામાં રહેલ અનન્તવીર્યના ભંડાર ખરેખર પ્રકટ થાય છે અને તેથી કર્તવ્યકાર્યની સહેજે સિદ્ધિ થાય છે. કર્તવ્યકાર્યની સિદ્ધિ કરવા માટે પૂર્ણશ્રદ્ધાથી હૃદય ભરી દેવું અને જ્યાં ત્યાં કર્તવ્યકાર્યસિદ્ધિના ઉપાયોને વિચારવા કે જેથી કાર્યસિદ્ધિના માર્ગ સ્પષ્ટ થઈ શકે. શ્રદ્ધા એ ઇશ્વરી ખલ છે અને તેથી ધર્મની ખામતમાં ધર્માચાર્યાં પ્રથમ શ્રદ્ધાતત્ત્વની ઉપયોગિતા અબાધીને મનુપ્યામાં ધર્મશ્રદ્ધા પ્રકટે એવા ઉપાચા ગ્રહે છે. મેમેરિઝમ અને હેપનેટીઝમ વગેરે વિદ્યાઓમાં શ્રદ્ધાતત્ત્વ વ્યાપી રહ્યું છે એમ અનુભવ કરતાં અવબધાશે. કર્તવ્યકાર્યની શ્રદ્ધાથી તેની પ્રવૃત્તિમાં સ્થિર ચિત્ત રહી શકે છે અને તેથી મનની ચંચલતાના નાશ થાય છે. શ્રદ્ધાયલ સમાન અન્ય કોઇ ખલ નથી. પ્રભુને પ્રાપ્ત કરવા માટે ગુરૂને પ્રાપ્ત કરવા માટે અને કર્તવ્યની સિદ્ધિ માટે પરિપૂર્ણ શ્રદ્ધાવિના કદી રહી શકાય તેમ નથી. જે મનુષ્યની કર્તવ્યકાર્યમાંથી શ્રદ્ધા ઉઠી જાય છે તે ગમે તેવા કાર્યયોગી હોય તાપણ તે કાર્યની સિદ્ધિમાં પશ્ચાત્ રહે છે. ખરૂં કહીએ તા મુસલ્ખાનએ શ્રદ્ધામલથી આર્યાવર્તનું
For Private And Personal Use Only