________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
દિથી સ્વાત્માને ભિન્ન એવા આત્માને વિચાર. નામરૂપથી ભિન્ન એવા આત્માની વાસ્તવિક સ્થિતિને વિચાર કરે અને સત્કાર્યપ્રવૃત્તિ સાથે સંબંધ વિચારો તથા બાહ્યશુભાશુભભાવથી રહિત થઈ સસ્પ્રવૃત્તિ કરવી. સત્કાર્યપ્રવૃત્તિમાં અમેહરૂપ આત્માને ચિંતવી પ્રવૃત્ત થવું અને દુઃખે, વિપત્તિ, ટીકાઓ વ્યાધિ અને ઉપાધિ આવી પડતાં આત્માના શુદ્ધોપગે વિચારવું કે સભૂત પ્રવૃત્તિ અને ઔપચારિક સમ્પ્રવૃતિ કરવી એ મારી ફરજ છે, તેમાં મારે મુંઝાવાને અધિકાર નથી. નામ અને શરીરાદિરૂપના પરપોટાઓ ખરેખર કર્મરૂપ મહાસાગરમાં થયા કરે છે તેવા અનઃનામરૂપના પરપોટાઓ થયા અને વિમુશ્યા તેમાં નામરૂપ પરપોટા અને નામરૂપ પરપોટાવાળી વૃત્તિ એ બેમાંથી આત્મા ભિન્ન છે તે શા માટે જે જે ફરજ બજાવાય છે તેમાં મુંઝાવું જોઈએ? અવન્તી સુકુમાલ સ્મશાનમાં ઉજયિનીની બહાર ધ્યાનમાં ઉભા રહ્યા. પ્રથમ પ્રહરે એક શૃંગાલી પિતાનાં શિશુઓ સાથે આવી અને અવન્તી સુકુમાલના પગ કરડવા લાગી. અવન્તી સુકમાલે વિચાર કર્યો કે મેં સંકલ્પપૂર્વક આ સ્થિતિને અંગીકાર કરી છે તે સ્વાધિકારગ્ય સમ્પ્રવૃતિથી ભ્રષ્ટ થવું એ કઈ રીતે ચગ્ય નથી એ દ્રઢ નિશ્ચય કરીને તેણે નામ અને શરીરરૂપાદિથી પિતાના આત્માને ભિન્ન ધ્યા. આગમે, શાસ્ત્રો તે સર્વે ભણે છે, વાંચે છે; પરતું જ્યારે એ જ્ઞાનને આચારમાં મૂકવાનો વખત આવે છે ત્યારે જે નથી મુંઝાતે અને આત્માને તે રૂપે પરિણુમાવે છે તેજ આત્મજ્ઞાની અવધિ. અવન્તી સુકુમાલે આત્માના શુદ્ધ ધર્મમાં ઉપગ દીધું અને આત્માથી બિલકુલ દેહને ભિન્ન નિર્ધાર્યો. તેઓ દેહાધ્યાસથી મુક્ત થઈને સમતાભાવે શરીરદ્વારા થતાં દુઃખે સહન કરવા લાગ્યા. શરીરમાં એક સેય પેશી જાય છે તે તે ખમાતી નથી તે પગમાંથી નસ કાઢીને શુંગાલી અને તેનાં બચ્ચાં ખાય તે વખતે તે સર્વ દુઃખ સહન કરવાની સાથે આત્માને ધર્મધ્યાનમાં સ્થિર કરે એ કેટલું બધું મુશ્કેલ કાર્ય છે તે એ પ્રસંગ પ્રાપ્ત થયા વિના સમજાઈ શકાય નહિ. બીજા પ્રહરે
For Private And Personal Use Only