________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૨
થાય. આવી રીતે જે ષ્ટિ અને સમષ્ટિના સંબંધ અને પોતાની જવામદારી જાણે છે તે કર્તવ્યકાર્યોમાં મુંઝાતા નથી. જે મનુષ્ય પોતાના આત્માને પરમાત્મારૂપ માનીને સત્કાર્યમાં પ્રવૃત્તિ કરે છે તે મન, વચન અને કાયાની શક્તિયેવર્ડ પારમાર્થિક કાર્યો કરે છે પણ સ્વ વ્યષ્ઠિ તરીકે જગજીવાનુ અશુભ થાય એવું સત્પ્રવૃત્તિમાં મુંઝાઇને કરતા નથી. પોતાના આત્માને સ્વાર્થરહિત, શુદ્ધ, ઉચ્ચ અને નિર્મલ માનીને ઉદ્યોગપૂર્વક જે મનુષ્ય કર્તવ્યકાર્યપ્રવૃત્તિને સેવે છે તેને શુભાશુભભાવાતીતવૃત્તિ હોવાથી મુંઝવણમાં સાવાનું થતું નથી. પેતાના કર્તવ્યકાચમાં જેને આત્મશ્રદ્ધા નથી અને જે જગા વિચિત્રાભિપ્રાચેાથી મુંઝાય છે. તે કઢિ કર્તવ્યસત્પ્રવૃત્તિમાં નિયમિત રહી શકતા નથી. આત્મશ્રદ્ધા, કર્તવ્યકાર્ય શ્રદ્ધા અને તેની સાથે માનાપમાનાદિ શુભાશુભ ભાવથી રહિત મન એ ત્રણગુણવડે જે મનુષ્ય કર્તવ્યકાચને કરે છે તે મુંઝાતા નથી. હું મનુષ્ય ! જો તું આવશ્યક સત્પ્રવૃત્તિમાં મોહ પામીશ તો તેથી ઉચ્ચગુણશ્રેણિનાં ઘણાં પગથીયાંથી ખસી પડીશ અને કર્તવ્યકાર્ય સત્પ્રવૃત્તિથી ભ્રષ્ટ થતાં પુનઃ ઉચ્ચખલ મેળવવું દુર્લભ થઈ પડશે. તારી બાહ્યસત્પ્રવૃત્તિયાને અને આન્તર સત્પ્રવૃત્તિયાના પોતે સાક્ષી થા અને સત્પ્રવૃત્તિદ્વારા આત્મત્ક્રાન્તિનાં પગથીયાંપર હળવે હળવે અનેકદારૂણપ્રસંગોથી ન મુંઝાતાં ચઢ. સ્વાશ્રયી બન્યાવિના સત્પ્રવૃત્તિમાં મુંઝાવાના અનેક પ્રસંગો પ્રાપ્ત થઈ શકે છે; અતએવ સ્વાશ્રયી બનીને સત્પ્રવૃત્તિમાં જે જે કંઇ અને છે, જે જે કંઈ દુ:ખ વિપત્તિયા પડે છે તે સારા માટે અને છે એવું માની પ્રવૃત્ત થા કે જેથી કાઇપણ પ્રસંગે આત્માને મુંઝાવાના પ્રસંગ ન આવે. હું આત્મન્ !!! સત્પ્રવૃત્તિથી મુંઝાઇ જા ના. ગમે તે સમયે ગમે તે અવસ્થામાં કોઇપણ પ્રકારની સત્પ્રવૃત્તિ તેા કર્યા વિના છૂટકો થવાના નથી. સંપ્રતિ જે અધિકાર પરત્વે સત્પ્રવૃત્તિની પ્રાપ્તિ થઇ છે તેમાં અનેક ભય, શાક, દ્વેષ, અરૂચિ વગેરે આત્યંતર કારણેા અને માહ્યવિધાદિ હેતુથી મુંઝાશ અને પાછા પડીશ તે સંપ્રતિ જે સ્થિતિ છે તેના કરતાં ઉચ્ચસ્થિતિનાં અધિકાર પરત્વે કાર્યાં કરવાની શક્તિને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ! સંપ્રતિ હને જે સ્થિતિ પ્રાપ્ત
For Private And Personal Use Only