________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮ શૈર્ય ધરીને તથા મેરૂપર્વતસ્થિરતાને અવલંબી ઉપગથી સત્કાર્યમાં પ્રવર્ત. પ્રારંભિતસ્વાધિકારગ્ય કર્તવ્ય કાર્યોમાં વિના આવે છે તે મૃત્યુ ભીતિને પણ ત્યાગ કરીને પ્રયત્નતઃ સ્વકાર્યમાં પ્રવર્ત.
ભાવાર્થ–આત્મ સત્યવૃત્તિમાં પ્રવર્તતાં તું જરા માત્ર ના મુંઝ. કેટલીક અગવડતાઓ તે તું મુંઝાઈને ઉભી કરે છે. સતકાર્યપ્રવૃત્તિમાં મુંઝાતાં અનેક પ્રકારની વિકલપ સંકલ્પ શ્રેણિ પ્રકટે છે અને તેથી આત્માની વિકસિત શક્તિને હાનિ પહોંચે છે. એક મનુષ્ય સત્કાર્યપ્રવૃત્તિમાં વિપત્તિની કલ્પના કરી ભય શોકના વિચારોથી મુંઝાઈ ગયે અને તેથી તેના શીર્ષસ્થિત કૃષ્ણકેશ પણ એક રાત્રિમાં શ્વેત થઈ ગયા. સત્કાર્યપ્રવૃત્તિમાં આજુબાજુના વિપરિત સંગથી મુંઝાઈ જવાથી સારી રીતે કાર્ય કરવાની સત્યબુદ્ધિને લય થાય છે અને તેથી પિતાની મેળે ગભરાઈ જવાથી સમ્પ્રવૃત્તિથી ભ્રષ્ટ થવું પડે છે. પ્રત્યેક મનુષ્યને સ્વસત્કાર્યપ્રવૃત્તિમાં મુંઝાઈ જવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે, તેમાં જે તે નથી મુંઝાતે તે તે કાર્યસિદ્ધિ કરે છે. કહ્યું છે કે
વિમલા નવ કરશે ઉચાટ-એ રાગ અરે જે કાર્ય કરતાં મુંઝે તે જન શું કરેરે.
અરે તે લજવે જનની કૂખને કાર્યવિષે ડરેરે. કાર્ય કરંતાં જે મુંઝાતે, જગ અપવાદે જે ડર ખાતે; ' અરે તે ડરકુપિક બની ભૂંડા હાલે મરેરે–અરે જેમુંજે તેને સૂજ ન પડતી, વાણી બોલે તે બહુ રડતી;
ખરેખર મુંઝાયાથી માનવ ભ્રષ્ટદશ વરેરે–અરે જે-૨ યુદ્ધ અર્જુન ના મુંઝા, મહાભારતમાં તે વખણાયે
યુગેયુગ કીતિયશ કવિએ તેને ગાતા ફરે–અરે જે-૩ ધન્ય પ્રતાપ શિવાજી રાજા, કાર્ય કરીને રાખી માઝા;
અહાહા અમર નરે અક્ષર દેહે એવા ખરે?–અરે જે-૪ ચાપોત્કટ વનરાજ સવા, પૃથુરાજ ચૌહાણ ગવાયે;
મુવા કાર્ય કરતાં તે જન જીવ્યા જગ ભણેરે–અરે જે-૫ કુમારપાલ મહાયુદ્ધ ચઢીયે, શત્રુ સાથે શૂરથી લઢીયે;
જગમાં ચાવે તેના કવિ ગુણ સંસ્તવ કરે?–અરે જે-૬
For Private And Personal Use Only