________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૭
નહીં કરતા અને સ્વદેશીય મનુષ્યને આવશ્યક કર્તવ્ય કાને વાસ્તવિક માર્ગ જણાવી શકત. બ્રિટીશ સરકાર મનુષ્યની વાસ્તવિક વ્યાવહારિક ઉપયોગી કાર્ય પ્રવૃત્તિને સમજે છે તેથી તે વિશ્વમાં સર્વત્ર મનુષ્યને શ્રેયઃ સુખ શાંતિ નિમિતે રાજ્ય અને તેની સર્વ જનાઓ તથા વ્યવસ્થાઓ હોવી જોઈએ એમ દેશકાલાનુસારે લાભાલાભને વિવેક કરી પ્રવર્તે છે તેથી તે સર્વત્ર વિશ્વમાં રાજ્ય કરી સર્વ મનુમનુષ્યને અલ્પષ મહાલાભ દષ્ટિએ શાંતિ સમર્પી શકે છે. તદ્દત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર કર્તવ્ય કાર્યોના ઉદેશે પૂર્વક સષ વા નિર્દોષ કાર્યો કરવા જોઈએ.
આવશ્યક પ્રત્યેક કર્તવ્યધર્મકર્મ દેશકાલાનુસારે સ્વાન્ય સુખપ્રસાધક હેવું જોઈએ. પ્રત્યેક કર્તવ્ય ધર્યકર્મ ખરેખર સ્વાત્માને, કુટુંબને, નાતને, જ્ઞાતિને, જનસમાજને, સંઘને અને વિશ્વને પરંપરાએ સુખપ્રસાધક થાય એવું વિવેકમાન્ય હોવું જોઈએ.
અવતરણુ–સ્વાધિકાર એગ્ય સત્કાર્યપ્રવૃત્તિમાં ન મુંઝાતાં ઉત્સાહ, શ્રદ્ધા અને સહનતાની પ્રેરણાબલ સંદર્શક વર્ધક શિક્ષાને કથાવામાં આવે છે.
_| | | मामुहःसत्प्रवृत्तौ त्वं, नित्यमुत्साह पूर्वकम् । वर्तस्व योग्यकार्येषु, सल्लाभं द्रक्ष्यसि ध्रुवम् ॥४६॥ पूर्णश्रद्धांसमालम्ब्य-धृत्वाधैर्य सुभावतः। मेरुवत् स्थैर्यमालम्ब्य-प्रवर्तस्वोपयोगतः ॥ ४७॥ प्रारंभितस्वकार्येषु-विघ्नौघे पतितेऽपि वै । મૃત્યુમીતિ વિદાય લં-વર્તવ જયત્નઃ આ જ૮
શબ્દાર્થ–હે મનુષ્ય આત્મસમ્પ્રવૃત્તિમાં તું મુંઝ નહિ. સ્વાધિકારગ્ય કાર્યોમાં નિત્ય ઉત્સાહપૂર્વક પ્રવર્ત. અને તું તેથી સલ્લાભને નક્કી દેખીશ. પૂર્ણ શ્રદ્ધાને અવલંબીને તથા સુલાભથી
For Private And Personal Use Only