________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪ સુખપ્રસાધક છે એવું પરિપૂર્ણ જ્યાંસુધી જાણવામાં આવતું નથી ત્યાસુધી અજ્ઞાન, મેહ અને અવ્યવસ્થિતતાનું પરિપૂર્ણ પ્રાબલ્ય પ્રવર્તે છે અને તેથી દેશ, ધર્મ, સમાજ અને પિતાને સ્વકર્તવ્ય કાર્યોથી હાનિ ભેગવવી પડે છે. વ્યાવહારિક વા પારમાર્થિક કયાં કયાં કર્તવ્ય કાર્યો કયા કયા દેશકાલે કરવા ગ્ય છે અને તેનાથી લાભ છે વા અલાભ છે તેમાં સ્વાત્યસુખસાધકત્વ છે કે નહિ એ વિચાર કરીને દેશકાલાનુસારે સ્વાન્યસુખસાધક કર્તવ્ય કાર્યપ્રવૃત્તિને આદરવી જોઈએ. દેશકાલવડે લાભાલાભને વિચાર કર્યાવિના જે મનુષ્ય અન્યની પેઠે પ્રવૃત્તિ કરે છે તે અન્ત ખત્તાખાઈને દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે. ક્ષેત્રકાલ અને લાભાલાભપ્રવૃતિને વિચાર કર્યા વિના છેલ્લા પેશ્વા સરકારે શાંતિપ્રિય બ્રિટીશરાજ્યની વિરૂદ્ધ પ્રવૃત્તિ કરી તેથી તેના રાજ્યને નાશ થયે, ઈત્યાદિ અનેક દષ્ટાન્તોથી દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી લાભાલાભકાર્યપ્રવૃત્તિને નિશ્ચય કરે જોઈએ. સ્વાર્થબુદ્ધિ અને
જશેખની બુદ્ધિને ત્યાગ કરીને સ્વજીવન અને પરજીવનની ઉપગિતા અવધીને પરસ્પરોપગ્રહદષ્ટિએ કર્તવ્ય કાર્યોને લાભાલાભ વિચારીને કર્તવ્ય કાર્યો કરવાં જોઈએ. રાવણરાજાએ કામાન્ય બની સીતાને પાછી ન આપવામાં મેટી ભૂલ કરી અને તેથી તેણે એકલે પોતાના તે નહિ પરંતુ સ્વદેશ, સ્વકુલ અને સ્વજનોને નાશ કર્યો. જે તેણે દેશકાલાનુસારે લાભાલાભને વિચાર કર્યો હોત અને સ્વાન્યસુખસાધક કાર્ય ખરેખર મારાથી થાય છે કે નહિ તેને વિચાર કર્યો હતો તે તે સીતાને પાછી આપવામાં પાછી પાની કરત નહિ તેણે કામ અને પશ્ચાત્ માનના વશ થઈ સ્વમુલને નાશ કરાવ્યું. સુજ્ઞમનુષ્ય પ્રત્યેકકાર્ય કરતાં દેશકાલાનુસારે તે તે લાભ અને અલાભને કઈ કઈ સ્થિતિએ કરનાર છે? તથા સ્વાન્યને સુખસાધક છે કે નહિ? તેને વિચાર કરી નિર્ણય કરે જોઈએ. દેશકાલાનુસારે લાભાલાભપ્રદકાર્યને વિવેક કરીને શ્રીકૃષ્ણની સલાહને માન આપી જે દુર્યોધને પાંડેને પાંચ ગામ આપ્યાં હતા તે મહાભારતનું યુદ્ધ થાત નહિ અને દેશને તથા રાજ્ય સંપત્તિને નાશ થાત નહિ. પાંડેને પાંચ ગામ આપવામાં દુર્યોધનને લાભ હતું, પરંતુ લાભાલાભ વિવેકદ્રષ્ટિથી તેણે અહં
For Private And Personal Use Only