SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૮ રચાય છે અને તે વિના કોઈ પ્રમાદવશ થઈ આજીવિકાદિ પ્રવૃત્તિના જે જે કાયદાઓ નિર્માણ થયા છે તેની વિરૂદ્ધ પ્રમાદથી પ્રવૃત્તિ કરી કઈ જીવને હણે તે તે હિંસક અને રાજ્યમાં દંડપાત્ર ગણાય છે. vમત્તાત્ પ્રાથvsur હિંવાલા એ હિંસાના લક્ષણને પ્રત્યેક મનુષ્ય અમુક અમુકાશે કર્તવ્ય કાર્યોને સ્વાધિકારે કરો છો અનર્થ દંડની હિંસાના સદષત્વથી મુક્ત થાય છે અને સ્વજનકુટુંબાદિ આજીવિકા હેતુઓ વડે અર્થને પ્રાપ્ત કરતે છત્તે પ્રમત્તયેગથી મુક્ત થઈ અન્તરમાં અહિંસાદિગુણે ધારણ કરવા સમર્થ થાય છે. પ્રમત્તયેગથી થતી હિંસાપૂર્વક ભરતરાજાએ જે બાહુબલીની સાથે યુદ્ધ કર્યું હોત તે તેઓને નરકનું આયુષ્ય બંધાત. તેમજ બાહુબલીએ પણ પ્રમત્ત ગથી ભારતની સાથે તીવ્ર કષાયેવડે દુર્યાનપૂર્વક યુદ્ધ કર્યું હોત તે નરકનું આયુષ્ય બંધાત; પરન્તુ તેમ ન થતાં તેઓ કેવલજ્ઞાન પામી મુક્ત થયા છે, તેથી તેઓની નિર્મલજ્ઞાન ગદશાનું મહત્ત્વ સહેજે અવબોધાય છે. પ્રમત્તગની પરિણતિમાં પણ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય ગભેદવડે અસંખ્ય ભેદે છે અને અપ્રમત્તગની પરિણતિમાં પણ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય આદિ અસંખ્ય ભેદે છે. ચોથા ગુણસ્થાનકમાં જે અપ્રમત્તતા રહે છે તે ગૃણસ્થાનકની સ્થિતિ પ્રમાણે તેના કરતાં પંચમગુણસ્થાનકમાં અનન્તગુણ અપ્રમત્તતા અને તેના કરતાં છઠ્ઠા ગુણસ્થાનકમાં અનન્તગુણ અપ્રમત્તતા અને તેના કરતાં સાતમાગુણસ્થાનકમાં અનન્તગુણ અપ્રમત્તતા એમ જેનગુણસ્થાનક દષ્ટિએ ઉત્તરોત્તર ગુણસ્થાનકમાં વિચારવું. વેદાન્તધર્માચાર વ્યવહારદ્રષ્ટિએ જે કર્તવ્ય કરવાને જેને અધિકાર છે તેમાં તેની ફરજ પ્રમાણે વર્તતાં કાર્યમાં નિર્દોષત્વ છે. વધreતે માપુ રાજા, જે મનમાં દોષ નથી તે કાર્યમાં સદોષતા આવતી નથી એમ તેઓ કથે છે. જૈનધર્મવ્યવહારદષ્ટિએ પણ કર્તવ્ય કાર્યને સ્વાધિકારે કર્તવ્ય કાર્યો કરતાં અપ્રમત્તપણે સદોષત્વ નથી, પરંતુ અમુકદ્રષ્ટિએ સદોષત્વ અને અમુક પરિણામે તથા કર્તવ્ય કાર્ય ફરજદષ્ટિએ અમુકાશે નિર્દોષ છે એમ નિશ્ચય કરીને નિર્મલજ્ઞાનેગથી કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. હિંસાહષ્ટિએ કાર્યોનું સદષત્વ ચિંવતાં જૈનશાસ્ત્રકારેની દષ્ટિને લક્ષ્યમાં રાખવી જોઈએ. જૈન For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy