________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬ છતાં આધ્યાત્મિકદષ્ટિએ તે અકર્તા અભોક્તા હતે એમ નૈૠયિકદષ્ટિએ દર્શાવ્યું છે. સ્યાદ્વાદષ્ટિએ ચતુર્થ ગુણસ્થાનકથી અંશે અંશે નિરહંવૃત્તિથી કર્તા ભક્તાપણું છતાં અકર્તાપણું અને અક્તાપણું સ્વીકારવામાં આવ્યું છે. નિશ્ચયદષ્ટિએ વિચારવામાં આવે તે પર જડ વસ્તુઓને કર્તા ભક્તા આત્મા નથી. જડવસ્તુઓમાં જર્ડનું કર્તુત્વ છે અને આત્મામાં આત્માનું કર્તુત્વ છે. જડવસ્તુઓને કર્તા આત્મા નથી અને આત્માને કર્તા જડ નથી. જડવસ્તુઓ ત્રણ કાલમાં ચેતનત્વને પામતી નથી અને આત્મા ત્રિકાલમાં જડત્વને પામતે નથી. આવશ્યક કર્તવ્ય કાર્યોમાં આત્મા પિતે નિમિત્ત કારણભૂત છે તેથી અન્ય કાર્યોના કર્તા તરીકે આત્માને માન એ કઈ પણ રીતે વ્ય નથી. અન્ય જડવસ્તુઓને કર્તા આત્મા નથી છતાં અન્ય જડવતુએના કર્તાહર્તા તરીકે આત્માને અર્થાત્ પિતાને માન એ એક જાતની બ્રાન્તિ છે એ જ્યારે આત્મામાં દઢ નિશ્ચય થાય છે ત્યારે અહંકર્તા અહંક્તા ઈત્યાદિ જે પરવસ્તુઓના કર્તાપણવિષે દઢ અહંસ્વાધ્યાસે પડી ગએલા હોય છે તે ટળવા માંડે છે. હું વારभावनो, एम जेम जेम जाणे, तेम तेम अज्ञानी पडे, निज कर्मने घाणे. (ઉપાધ્યાય) પરવસ્તુઓના કર્તાપણાની અહંત્વબુદ્ધિથી આત્માની નિર્લેપતા રહી શકતી નથી. પરભાવના કર્તાપણાને પોતાનામાં આરોપ ન કરે જોઈએ. આવશ્યક કર્તવ્ય ફરજ તરીકે જે જે દશામાં સ્વસ્થિતિ હોય તે તે દશાના સ્વાધિકાર પ્રમાણે કર્તવ્ય કાર્યોને અનેક કારણ એ કરવાં પડે છે, પરંતુ તેમાં મેં આ કર્યું વગેરે અહંવાધ્યાસ કરવા એ કઈ પણ રીતે યેગ્ય નથી. હું ને હું મારે. હું ઘણુદ્ધિ: વેતન કરતા મનુ, નવમા શુદ્ધિ સાતમ તરવવિવાgિ/ (યશવિજય ઉપાધ્યાય) હું અર્થાત્ આત્મા અને અર્થાત્ પર છું અને એહ પરભાવ તે હારે છે. અન્ય તે હું છું અને હું છું તે પરભાવ છે એમ પરાગદ્વેષાદિક પરિણામરૂપ પરભાવમાં અહંમમત્વની કલ્પનાના સંબંધથી આત્મા જ્ઞાનદર્શન ચારિત્ર ગુણમય છે, છતાં પરભાવરૂપ જડતાને અનુભવ કરે છે અને સ્વાત્માની શુદ્ધજ્ઞાનાદિક શુદ્ધિને વિચાર, વિવેક કરી શકતું નથી. આત્માના શુદ્ધ ધર્મના ઉપગમાં રહી
For Private And Personal Use Only