________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
કોઈની હિમ્મત ચાલી નહિ. તેથી આ ખાખતના શ્રીકૃષ્ણને ઉપાય પુછ્યો. શ્રીકૃષ્ણે કહ્યું કે તમે નદી પાસે જઈ એમ કથા કે કૃષ્ણ જો બાલબ્રહ્મચારી હોય તેા યમુના માર્ગ આપે. કૃષ્ણની સ્ત્રીઓએ નદીને એ પ્રમાણે કથી પાર ઉતરવાની પ્રાર્થના કરી તેથી નદીએ માર્ગ આવ્યેા. કૃષ્ણની સ્ત્રીઓએ નદીની પેલીપાર જઈ તપસ્વીને ભાજન કરાવ્યું. તપસ્વીને ભેજન કરાવ્યા બાદ કૃષ્ણની સ્ત્રીઓએ તપસ્વીને નદીની પાર ઉતરવાના ઉપાય પુચ્છયો. તપસ્વીએ જણાવ્યું કે નદીને એમ પ્રાર્થ કે તપવી જે અનાહારી અભુક્ત હોય તો નદી તમે માર્ગ આપે. ” કૃષ્ણની રાણીઓએ નદીને એ પ્રમાણે પ્રાર્થના કરતાં નદીએ માર્ગ આપ્યા અને કૃષ્ણની રાણીઓ મહેલમાં આવી. તેમના મનમાં આ માખતનું આશ્ચર્ય થયું ! તેમની દૃષ્ટિએકૃષ્ણ બ્રહ્મચારી નહતા અને તપસ્વી અનાહારી (ઉપવાસી ) નહોતા, તેથી તેઓએ એક આત્મજ્ઞાની ઋષિને તે બાબતનો ખુલાસો પૂછ્યા. આત્મજ્ઞાની ઋષિએ જણાવ્યું કે જેના મનમાં ભાગ ભાગવતાં આસક્તિભાવ અહંભાવ નથી તા તે ભાગી છતાં અભાગી છે અને જે ખાદ્યથી અભાગી છતાં કામના, આસક્તિ, અહંવૃત્તિ આદિવડે યુક્ત છે તેા તે કાઈ કારણે ખાદ્યથી અભાગી છતાં અન્તર્થી ભેગી છે. તેમજ જે મનુષ્ય દરરોજ અનેક સરસાહારનું ભોજન કરતા હોય પરન્તુ તેના મનમાં જે આસક્તિ, અવૃત્તિ નથી તે તે ઉપવાસી છે. ઇચ્છાનેા રાધ કરવા એ તપ છે. જ્યાં ઇચ્છા નથી ત્યાં તપ છે અને જ્યાં ઇચ્છા છે ત્યાં શરીરને અનેક પ્રકારે ક્ષુધા વગેરેથી તપાવે તેપણ તપ નથી. આ પ્રમાણે ઋષિના મેધ સાંભળી રાણીએ ખુશ થઈ ગઇ. આ વાર્તાપરથી ફક્ત સાર એટલે લેવાના છે કે કતૃત્ત્વાહઁવૃત્તિ, કામના, આસક્તિ, ઇચ્છા વગેરે વૃત્તિયે વિના બાહ્યનું કર્તાભાક્તાપણું તે આધ્યાત્મિકદષ્ટિએ અકર્તા અભેાક્તાપણું છે એમ અવબોધવું. કર્તા ભોક્તાપણાની વૃત્તિ ટળી જતાં સ્વાધિકારે બાહ્ય કર્તવ્યકાર્યાં કરતાં આત્મા સાક્ષીભાવને અનુભવે છે અને જીવન્મુક્તપણાની ઝાંખીના સમ્યગ્દષ્ટિબલે અનુભવ ગ્રહણ કરે છે. વેદાન્તીઓમાં પ્રસિદ્ધ જનકવિદેહીમાં સર્વ પ્રકારની રાજકીય પ્રવૃત્તિનું કર્તા ભાક્તાપણું હાવા
For Private And Personal Use Only