________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪ તેઓને નામનિર્દેશ માત્ર અત્ર કરવામાં આવ્યું છે. દેવગુરુધર્મની આરાધક પ્રવૃત્તિને અત્યન્ત સેવવાની જરૂર છે. સાધુ અને સાધ્વી એ છે અને આગની આરાધન પ્રવૃત્તિ સદા સેવવા યંગ્ય છે. આચાર્ય ઉપાધ્યાય અને સાધુવર્ગને ગૃહસ્થ એ કદાપિ નાશ ન થાય એવી ધર્મપ્રવૃત્તિ સેવવી જોઈએ. ચતુર્વિધ સંઘવ્યવસ્થાની પ્રવૃત્તિ વિના ધર્મનું અસ્તિત્વ સંરક્ષી શકાતું નથી, અએવ ચતુવિધ સંઘવ્યવસ્થા અને તેની પ્રગતિ કરવામાં ગૃહસ્થવર્ગે સર્વ પ્રકારને ભેગ આપો જોઈએ. સાધુઓ કરતાં ઉપાધ્યાય અને ઉપાધ્યાય કરતાં આચાર્યનું મહત્વ વિશેષ છે અને તીર્થંકરની ગાદી પર આચાર્ય હોય છે; અતએવ ગમે તેવા આત્મભેગે આચાર્યનું સંરક્ષણ કરવું. અલ્પષ અને મહાલાભકારી એવી ઉત્સર્ગ અને અપવાદમાર્ગની પ્રવૃત્તિથી આચાર્યાદિનું અસ્તિત્વ અને પ્રગતિ થાય એવી રીતે ઉપગ ધારણ કરે. જેમ જેમ ઉત્તમ પદ વિશિષ્ટ સાધુઓ હોય તેમ તેમ તેઓની સેવા પ્રવૃત્તિમાં અલ્પષ અને મહાલાભપ્રદ દષ્ટિએ પ્રવર્તવું જોઈએ. વર્તમાનકાલમાં આચાર્યને તીર્થંકર પટ્ટના સ્વામી માનીને તેમની આજ્ઞાનુસાર વર્તવું જોઈએ કે જેથી શ્રમણ સંઘાદિની તેઓ સુવ્યવસ્થા રાખી શકે. ત્યાગીએ વિના ધર્મનું સંરક્ષણ અને ધર્મને ઉદ્ધાર થઈ શકતું નથી એવું સર્વજ્ઞનું વચન છે; અએવ ત્યાગી શ્રમણસંઘની ભક્તિથી કદાપિ ભગ્ન પરિણામવાળા થવું નહિ. પ્રત્યેક ધર્મની પ્રગતિમાં ત્યાગીવર્ગ એટલે આત્મભગ સમર્પે છે તેટલે અએ સમ નથી; અતએવ ધર્મની પ્રવૃત્તિમાં ત્યાગી સાધુવર્ગને આગલ કરી તેની પાછળ ગમન કરવું જોઈએ. મહમદ પયગંબરે અપોષ અને મહાલાભ દષ્ટિએ ધર્મયુદ્ધને સ્વીકાર કર્યો હતે એમ જે કથાય છે તેમાં જે કંઈ સત્ય હોય તેને સાપેક્ષદષ્ટિથી વિચાર કરવાની જરૂર છે. શંકરાચાર્યે અપષ અને મહાલાભ પ્રવૃત્તિદષ્ટિએ વેદધર્મને ઉદ્ધાર કરવા જેને અને બાકીના સામા પડી ધર્માચારની ચારે વર્ણમાં વ્યવસ્થા, તેઓની સ્થિતિ પ્રમાણે કરી હતી. કુમારિલ, રામાનુજ અને વલ્લભાચાર્યે કેટલીક બાબતોમાં સ્વધર્મ પ્રચારવામાં અને સ્થાપવામાં અલ્પદોષ મહાલાભપ્રવૃત્તિ હષ્ટિએ ધર્મોપદેશ દીધું હતું. ધર્મના પ્રવર્તક અલ્પદોષ મહાલાભ
For Private And Personal Use Only