________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૫ પ્રદષ્ટિદ્વારા ક્ષેત્રકલાનુસારે તત્સમયવતિમનુષ્યોની દશા અવલેકીને ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે. સમ્યગ્દષ્ટિમાન જ્યારે સમ્યગ્દષ્ટિગે અલ્પષ અને મહાલાભપ્રદ પ્રવૃત્તિને વિચાર કરી શકે છે ત્યારે મિથ્યાષ્ટિમાન મિથ્યાદષ્ટનુસારે અલ્પદોષ અને મહાલાભને વિચાર કરી તેની પ્રવૃત્તિ કરી શકે છે. સમ્યગ્દષ્ટિએ નિર્ધારિત અને મિથ્યામિથ્યાણયા નિર્ધારિત અલ્પદોષ અને મહાલાભપ્રદ પ્રવૃતિનું
સ્થલવિશ્વમાં કેવું રૂપ આવે છે તે અનુભવવાની જરૂર રહે છે. જે ધર્મની પ્રવૃત્તિથી વ્યષ્ટિ અને સમરિને સર્વ પ્રકારની પ્રગતિને વિશેષ લાભ મળે અને મહાલાભની અપેક્ષાએ અલ્પદ અને અ૫હાનિ ભોગવવી પડે તે ધર્મની સર્વત્ર વ્યાપકતા કરવામાં અન્ય ધર્મો કરતાં વિશેષ આત્મભોગ આપે અને અને અન્ય એકદેશીય ધર્મોની પ્રગતિમાં જે આત્મવીર્ય સ્ટેરવે તેના કરતાં કાલાનુસારે સર્વને પહોંચી વળીને અત્યંત આત્મવીર્ય ફેરવી તે ધર્મની સર્વવ્યાપકતાર્થે પ્રગતિ કરવી કે જેથી વિશ્વની સર્વથા પ્રગતિ થાય. રજોગુણ અને તમે ગુણ ધર્મ માનનારાઓ રજોગુણ અને તમોગુણવાળા ધર્મના પ્રચારાર્થે જે જે અલ્પષ અને મહાલાભપ્રદ દષ્ટિએ પ્રવૃત્તિ કરે તેના કરતાં પણ તેમની સ્પર્ધામાં ટકી રહીને તેમના પર જય મેળવી શકાય એવી અલપેદોષ અને મહાલાભપ્રદષ્ટિએ ધર્મપ્રવૃત્તિ કરીને સાત્વિક ગુણ વિશિષ્ટ ધર્મની સર્વત્ર સ્થાપના, ચિરસ્થાયિતા તથા પ્રગતિ કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં અલ્પદોષ અને મહાલાભ સર્વત્ર સર્વથા સર્વ મનુષ્યને મળે અને મહાહાનિ થતી અટકે અને ભવિધ્યમાં પશ્ચાત્તાપ અને દુઃખ પાત્ર ન થવું પડે. સામાજિક પ્રિયત્વ, સંઘ પ્રિયત્ન અને દેશ પ્રિયત્ન આદિ પ્રાપ્ત કરવાની સાથે ધર્મપ્રવર્તકોએ અને ધર્મારાધકોએ ધર્મપ્રવૃત્તિ કરવી જોઈએ. જે ધર્મપ્રવર્તકે સર્વજનહિતકારક અને સેવા પ્રવૃત્તિ વડે સર્વને પ્રિય થઈ પડતા નથી તેઓ ધર્મમાં અન્ય મનુષ્યને આકર્ષી શકતા નથી. અલ્પદોષપૂર્વક મહાલાભપ્રદ સન્નતિકારિકાધર્મપ્રવૃત્તિમાં અન્ય મનુષ્ય સંજાય એવી ધર્મપ્રભાવનાદિ પ્રવૃત્તિમાં ક્ષેત્ર કાલાનુસારે પ્રવૃત્ત થવાની જરૂર રહે છે. સમાજ સેવા, કુટુંબ સેવા,
For Private And Personal Use Only