________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૩ સંસારમાં આજીવિકાદિ સાધનથી સંપન્ન રહીને જનસમાજ, સંઘ અને દેશની પ્રગતિકારક ધર્મપ્રવૃત્તિયોને મન, વાણું અને કાયા થકી સેવી શકે છે. પાઠશાળા, બોડગે, ગુરૂકુલે અને અનેક પ્રગતિકારક કેન્ફરન્સ વગેરેમાં સંસારવ્યવહારમાં આજીવિકાદિથી પ્રવૃત્તિયુક્ત રહીને ગૃહસ્થમનુષ્ય ભાગ લઈ શકે છે એમ અવધવું. ધર્મશાસ્ત્ર સાહિત્ય સંરક્ષક તથા વર્ધક ધર્મપ્રવૃત્તિ, સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા વર્ધક ધર્મપ્રવૃત્તિ, ધર્મ પ્રભાવના પ્રવૃત્તિ, જ્ઞાનાચાર પ્રવૃત્તિ, દર્શનાચાર ધર્મ પ્રવૃત્તિ, ચારિત્ર ધર્મપ્રવૃત્તિ, ધર્મ પ્રવૃત્તિ અને વીર્ય ધર્મપ્રવૃત્તિ, શાસ્ત્ર શ્રવણ ધર્મપ્રવૃત્તિ, ધર્મગ્રન્થાભ્યાસ પ્રવૃત્તિ, ધર્મો
ત્સવપ્રવૃત્તિ, દેશવિરતિધર્મપ્રવૃત્તિ, સર્વવિરતિ ધર્મપ્રવૃત્તિ, ધર્મગ્રન્થવાચન પ્રવૃત્તિ, દેવગુરૂ સેવા ભક્તિ પ્રવૃત્તિ, સાધમિક સેવા પ્રવૃત્તિ, સર્વજીવરક્ષા પ્રવૃત્તિ, દયાપ્રવૃત્તિ, દાન પ્રવૃત્તિ, ઉપદેશ પ્રવૃત્તિ, આપત્તિકાલ ધર્મ પ્રવૃત્તિ, વાદધર્મ પ્રવૃત્તિ, ધર્મપ્રચારક પ્રવૃત્તિ, વિહારધર્મ પ્રવૃત્તિ, આહારધર્મપ્રવૃત્તિ, પડાવશ્યક પ્રવૃત્તિ, દેવગુરૂ દર્શન પ્રવૃત્તિ, સ્થાવર તીર્થ યાત્રા પ્રવૃત્તિ, જંગમતીર્થયાત્રા પ્રવૃત્તિ, ગુરૂયાત્રા પ્રવૃત્તિ, પુસ્તકપ્રચારક પ્રવૃત્તિ, યમપ્રવૃત્તિ, નિયમ પ્રવૃત્તિ, આસન પ્રવૃત્તિ, પ્રાણાયામ પ્રવૃત્તિ, પ્રત્યાહાર પ્રવૃત્તિ, ધારણા પ્રવૃત્તિ, ધ્યાન પ્રવૃત્તિ, સમાધિ પ્રવૃત્તિ, વૈયાવૃત્યધર્મ પ્રવૃત્તિ, મૈત્રીભાવના પ્રવૃત્તિ, પ્રમેહ ભાવના પ્રવૃત્તિ, માધ્યચ્ય ભાવના. પ્રવૃત્તિ, કારૂણ્ય ભાવના પ્રવૃત્તિ, જીર્ણોદ્ધારપ્રવૃત્તિ, આગાદ્વારપ્રવૃત્તિ, કિટ્ટારપ્રવૃત્તિ, ધર્ણોદ્ધારપ્રવૃત્તિ, દેશદ્વારપ્રવૃત્તિ, નીતિપ્રવૃત્તિ, પ્રામાણ્યપ્રવૃત્તિ, સત્યપ્રવૃત્તિ, પ્રાયશ્ચિત્તપ્રવૃત્તિ, ક્ષમાપ્રવત્તિ, સાધમિકવાત્સલ્ય પ્રવૃત્તિ, વ્યવહાર શુદ્ધિપ્રવૃત્તિ, ગ્રન્યલેખનપ્રવૃત્તિ, ગ્રન્થ છપાવવાની પ્રવૃત્તિ, ધર્મના સર્વાગની સંરક્ષા તથા પ્રગતિપ્રવૃતિ, સર્વ જીની અહિંસાપ્રવૃત્તિ, ઉત્સર્ગમાર્ગ પ્રવૃત્તિ, અપવાદમાર્ગ પ્રવૃતિ, દ્રવ્ય ક્ષેત્રકાલભાવતઃ ધર્મપ્રવૃત્તિ, સ્વાશ્રયધર્મપ્રવૃત્તિ, પરાશ્રયધર્મપ્રવૃત્તિ, વ્યષ્ટિધર્મપ્રવૃત્તિ, સમષ્ટિધર્મપ્રવૃત્તિ, બાલવીર્યપ્રવૃત્તિ, પંડિતવીર્યપ્રવૃત્તિ, અને અપ્રમત્તધર્મપ્રવૃત્તિ ઈત્યાદિ અનેક પ્રકારની ધર્મપ્રવૃત્તિ હોય છે તેમાં પ્રત્યેકનું વર્ણન કરતાં અન્ય એક ગ્રન્થ બની જાય; અતએવ
For Private And Personal Use Only