________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૦
દ્રવ્યગુણ પર્યાયના રાસમાં આ સંબંધી 7 ચો કો જાને રં. - धाकर्मादिक नहि भंग. सम्मति ग्रन्थे इस्युं भण्यु. सद्गुरु पासे इस्यु એ ઇત્યાદિથી અલ્પ દોષ અને મહાલાભપ્રદ આહાર ગ્રહણ ધર્મપ્રવૃત્તિને જણાવે છે. સાધુઓ અને સાધ્વીઓને વિપત્તિ-આપત્તિકાલમાં અપવાદે છેદ શાસ્ત્રોમાં અલ્પદોષ અને મહાલાભની જે જે પ્રવૃત્તિ સૂચવવામાં આવી છે તે ખાસ ધ્યાનમાં રાખવાગે છે. વ્યવહાર સૂત્રની વૃત્તિમાં સાધુઓને અપવાદમાર્ગે અલપદોષ અને મહાલાભકારી પંચમહાવતે સંબંધી જે જે પ્રવૃત્તિ દર્શાવવામાં આવી છે તે તે ધર્મપ્રવૃત્તિને દર્શાવતાં પૂર્વે પૂર્વાચાર્યોએ તત્તકાલાદિકને ઘણે ખ્યાલ રાખે છે એમ તેઓના વિચારોનો અભ્યાસ કરતાં સમજાશે. કેટલીક ઉત્સર્ગ અને અપવાદ માર્ગની ધર્મમાર્ગની પ્રવૃત્તિકે ભૂતકાલ, વર્તમાન અને ભવિષ્યમાં સામાન્યરૂપે એક સરખી રીતે લાગુ પડે છે અને કેટલીક ઉત્સર્ગ અને અપવાદમાર્ગની ધર્મભૂતકાળમાં ભિન્ન પ્રકારની હોય છે. વર્તમાનમાં ભિન્ન પ્રકારની પ્રવૃત્તિ બને છે અને ભવિષ્યમાં ભિન્ન પ્રકારની બનશે. એક પત્થરમાંથી મૂર્તિ બનાવતાં શિલ્પશાસ્ત્રીને જેટલી મહેનત પડે. છે તેના કરતાં કરેડગુણે આત્મભેગ આપવાથી ધર્મની પ્રવૃત્તિમાં સુધારો અને નવ્યતા આણીને ધર્મપ્રવૃત્તિની જવલંત મૂર્તિ બનાવી શકાય છે. દ્રવ્યક્ષેત્ર કાલ અને ભાવથી ધર્મવ્રતપ્રવૃત્તિના ઉત્સર્ગ અને અપવાદથી આચાર્યો પૂર્ણજ્ઞાતા બને છે તે જ તેઓ ધર્મપ્રવૃત્તિ દ્વારા સાધુઓ અને સાધ્વીઓની પ્રગતિ કરવાને શક્તિમાન થાય છે, અન્યથા અવનતિ કરવાને તેઓ શક્તિમાન થાય છે. અહબ્રીતિ વગેરે પ્રાયશ્ચિતાદિ પ્રતિપાદક ધર્મશાસ્ત્રોમાં અલ્પદોષ, અલ્પહાનિ અને મહાલાભ થાય એવી દષ્ટિએ પ્રાયશ્ચિત પ્રવૃત્તિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ધર્મશાસ્ત્રોમાં જે જે ચાતુવર્ણવ્યવસ્થા સંરક્ષક કાયદાઓ તે તે કાલે લખવામાં આવ્યા છે તેમાં તે તે કાલના અનુસારે ગ્રન્થકારેએ અલ્પદોષ અને મહાલાભની દષ્ટિને આગલ કરીને તે તે કાયદાઓ રચેલા છે એમ અવધવું. પ્રત્યેક ગ્રન્થ સ્વબુદ્ધયનુસારે આજુબાજુના દ્રવ્યક્ષેત્રકાલાદિકને બનેલા વાતાવરણના પ્રસં
For Private And Personal Use Only