________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪ સાહાટ્યકારી હોવી જોઈએ એવી દૃષ્ટિએ ધર્મપ્રવૃત્તિનું શાસ્ત્રમાં કથન કરવામાં આવ્યું છે કે જેથી સંઘ, દેશ, જનસમાજ, કુટુંબ અને પિંડની પ્રગતિમાં વિરોધ ન આવી શકે. ગૃહસ્થવર્ગ પ્રગતિકારક ગૃહધર્મ પ્રવૃત્તિમાં અને સાધુધર્મ પ્રગતિકારક સાધુધર્યુ પ્રવૃત્તિકઈ કઈ રીતિએ અને કયા કયા અંશે પ્રગતિતત્ત્વ રહ્યું છે તેનું પરિપૂર્ણ સ્વરૂપ Trug એ અવબોધીને ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. જે જે કાર્યોમાં અલ્પષ અને મહાલા સમાયેલા હોય અને જે કાર્યો ભવિષ્યમાં ધર્મલાભ માટે હેય તેને સજજનેએ કરવાં જોઈએ. ગૃહસ્થ પ્રભુની ધૂપદીપ પુષ્પાદિથી પૂજા કરે તેમાં દોષ કરતાં ભાવસ્તવપ્રસંગે ઘણું લાભ થાય છે તેથી તેવા પ્રકારની ધર્મપ્રવૃત્તિમાં અલ્પદોષ અને મહાલા હેવાથી સજજનોએ તેવી ધર્મ પ્રવૃત્તિને કરવી જોઈએ. પાપના કરતાં પુણ્ય સંવર અને નિર્જરાને ભાગ ઘણે હોય તેવાં કાર્યોને ગૃહસ્થોએ કરવાં જોઈએ. દેવતાઓ, શ્રીતીર્થકર ભગવાનને બેસવાને માટે સમવસરણની રચના કરે છે તેમાં અલપદેષ અને મહાલાભ છે. વ્યષ્ટિપરત્વે, ગછપરત્વે, સામાન્યપરત્વે અને સંઘપરત્વે અલપદોષ અને મહાલાભ થવાને હોય તે તે કાર્યને સજજને કરે છે. એક સાધુના શરીરમાં કીડા પડ્યા હોય છે તેમાં તેની દવા કરવાથી કીટકને નાશ થવાની સાથે સાધુને આરોગ્ય થતાં ગૃહસ્થને અલ્પદેષ અને મહાલાભ અવબેધ. શ્રીવિષ્ણુકુમારમુનિએ નમુચિ પ્રધાનને સાધુ સાધ્વી સંઘની રક્ષાર્થે પગ તળે કચરી નાખે તેમાં પિતાને અને સંઘને અલ્પષ અને મહાલાભ જાણ. શ્રીકાલિકાચાર્યની બેન સરસ્વતિને શ્રીઉજજયિની નગરીના રાજા ગર્દભભિલ્લે પિતાના જનાનખાનામાં નાખી તેથી શ્રી કાલિકાચાર્ય અનાર્ય દેશમાંથી સાહીએને ( શકેને) બોલાવી ગર્દભભિલ્લ રાજાને રાજ્યગાદીથી ભ્રષ્ટ કરાવ્યું તેવી ધર્મકાર્ય પ્રવૃત્તિમાં અલ્પષ અને મહાલાભ અવબોધ, નિશીથ ચૂર્ણમાં એક વાત આવે છે કે કેટલાક સાધુઓને ગચ્છ કેકણ દેશમાં એક પર્વતની ગુફામાં રહ્યા હતા. આચાર્ય સર્વ સાધુએની વ્યાધ્રાદિકથી રક્ષા કરવા માટે એક સાધુને ગુહાના દ્વાર પાસે મૂકયે. તેણે રાત્રીના ત્રણ પહેરમાં ત્રણ વાઘને દંડવડે હણ્યા, તેમાં
For Private And Personal Use Only