________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૩
સાહાટ્યક સાનુકુલ શક્તિથી આગળ વધવું. આ પ્રમાણે પ્રતિદિન પ્રવતેવાથી ધર્મમાર્ગપ્રવૃત્તિયોગી બની શકાશે. ધર્મમાર્ગપ્રવૃત્તિના રણત્રમાં શ્રીવીરપ્રભુ, શ્રીહરિભદ્રસૂરિ, સિદ્ધસેન દિવાકર, હેમચન્દ્ર, ઉપાધ્યાય અને વેદાન્ત દર્શનીય કુમારિક ભટ્ટ, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્યની પેઠે ઘુમવું જોઈએ. વેદાન્તદર્શનીય વિવેકાનન્દ રામતીર્થની પેઠે ધર્મમાર્ગ પ્રવૃત્તિમાં ઘુમવું જોઈએ. ધર્મમાર્ગની સંકુચિત પ્રવૃતિને અનેકાન્તદષ્ટિવડે ધર્મને સર્વત્ર પ્રચાર થાય એવા હેતુએ વિશાલ કરવી જોઈએ. ધર્મપ્રવૃત્તિનાં જે જે અંગે સડ્યાં હોય તે તે સડેલાં અંગોને સુધારવાં જોઈએ, પરંતુ ધર્મપ્રવૃત્તિને નાશ ન થાય એવું ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. ધર્મપ્રવૃત્તિના આતર અને બાહ્ય સ્વરૂપનું રહસ્ય સમજવું જોઈએ અને અન્યને અવબોધાવવું જોઈએ, એવી ધર્મપ્રવર્તકોની ફરજ છે અને એ ફરજમાં પ્રમત્ત થવાથી સ્વપરને ઘણી હાનિ થાય છે એ ખાસ લક્ષ્યમાં રાખવું જોઈએ. આત્મબલ ફેરવીને અને ધર્મપ્રવૃત્તિની પરિસ્થિતિથી વિજ્ઞ થઈને સર્વ સ્વાર્પણ કરીને ધર્મપ્રવૃત્તિ સેવવી જોઈએ, કે જેથી ધર્મપ્રવૃત્તિથી નિર્ધારિત કાર્યની સિદ્ધિ થઈ શકે. સાપેક્ષદષ્ટિએ ધર્મપ્રવૃતિએની પરસ્પર સંબંધતા, અવિધતા અને મહત્વતા અવધવી જોઈએ કે જેથી કઈ પણ મનુષ્ય સ્વાધિકારે જે કંઈ ધર્મપ્રવૃતિ કરતા હોય તેને અન્ય કરતાં પિતાની ધર્મપ્રવૃત્તિ હલકી ન લાગે અને તેનાથી ભ્રષ્ટ ન થઈ શકાય. પિતાના કરતાં ઉચ્ચ અધિકારી મનુબેની ધર્મપ્રવૃત્તિ ખરેખર ઉચ્ચ હોય અને તે કરવાને પિતે લાયક ન હોય અને પિતાની ધર્મપ્રવૃત્તિ ખરેખર અન્ય કરતાં લઘુ હોય પરંતુ તેમાં પ્રવૃત થયા વિના આગલ વધી શકાય તેમ ન હોય અને જે સ્થિતિમાં પિતે હેય તેમાં તેજ આવશ્યક કર્તવ્ય તરીકે હોય તે તેનો ત્યાગ કરે તે અધર્મ છે. સ્વાધિકારે જે ગ્ય આદેય તે સ્વધર્મ પ્રવૃત્તિ છે અને તેનાથી ભિન્ન તે પરધર્મ પ્રવૃત્તિ છે. રાધ નિધન : ધ મirag એને ઉપર્યુક્ત ધર્મપ્રવૃત્તિમાં અર્થ અવતારવામાં આવે છે તે સમ્યમ્ સંઘટી શકે છે. ધર્મમાર્ગ પ્રવૃત્તિ પરસ્પર એક બીજાને લાભકારી અને વિશ્વસમાજ એજ્યમાં
For Private And Personal Use Only