________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૯
વાનાએ ભાષણા આપ્યાં હતાં. તે સર્વ લેકાએ સાંભળ્યુ તેમાં એક પાનીસ વિદ્વાને જણાવ્યુ કે જે ધર્મથી વા જે ધર્મમાર્ગ પ્રવૃત્તિથી આ વિશ્વમાં આત્મોન્નતિ, સમાજોન્નતિ, સંઘાન્નતિ, દેશોન્નતિ અને વિવેÀન્નતિ થએલી દેખાય નહિ અને પ્રવૃત્તિ માર્ગદ્વારા જે ધર્મ, રાજકીચેન્નતિ વગેરે સાંસારિકેન્નતિયાને કરાવી શકે નહિ તે ધર્મ ગમે તેવ હોય અને અન્ય ભવમાં ગમે તેટલું સુખ આપવાને કહેતા હોય પરન્તુ આ ભવમાં પ્રાસબ્ય ઉન્નતિચેાની પ્રાપ્તિ વિના તેનો આદર કરવામાં વિશ્વલેાકેાની પ્રીતિ થઇ શકે નહિ. સાંસારિક ઉચ્ચદશાકારક અનેક કર્તવ્ય પ્રવૃત્તિયાના રોધક જે ધર્મ હોય છે તેને લાકે આત્મભાગે પ્રાપ્ત કરવાને પ્રયત્ન કરી શકતા નથી. સાંસારિક ઉન્નતિચેાની સાથે સંબંધ ધરાવીને જે ધર્મપ્રવૃત્તિમાં પ્રવર્તે છે તે વિશ્વમાં દીર્ઘકાલ જીવવાને સમર્થ થાય છે. વિશ્વ વ્યવહારમાં સ્વાન્નતિ કરનારી એવી ધર્મમાર્ગ પ્રવૃત્તિ હોવી જોઇએ. સંકુચિત દૃષ્ટિથી જે ધર્મમાર્ગ પ્રવૃત્તિ પ્રવર્તતી હાય અને વિશ્વમાં આજીવિકાદિ હેતુઓવડે સ્વાન્નતિ સાધવામાં વિદ્મભૂત થતી હાય તેને ત્યજીને લાર્ક સ્વાન્નતિકારક ગમે તે ધર્મની અન્ય પ્રવૃત્તિને ગ્રહણ કરે છે માટે વિશ્વમાં સર્વત્ર ધર્મપ્રવર્તક એવા ધર્મગુરૂઓએ સ્વાન્નતિકારક એવી ધર્મપ્રવૃત્તિને સર્વ મનુષ્યોને અધિકારપરત્વે દર્શાવવી જોઇએ. જે ધર્મપ્રવૃત્તિથી રાજકીયાન્નતિ અને સામાજીકાન્નતિ કરવામાં વિધ આવે તે ધર્મની પ્રવૃત્તિ ખરેખર દીર્ઘકાલ પર્યન્ત જીવી શકતી નથી. રાજકીયાન્નતિ, કુટુંબેન્નતિ, સમાન્તન્નતિ, વિદ્યાન્નતિ, ક્ષાત્રકર્માંન્નતિ, વૈશ્યવ્યાપાર કૃષિકર્માદિ પ્રગતિ, સેવાકાર્યાન્નનિ વગેરે વ્યાવહારિકાન્નતિયાની સાથે જે ધર્મમાર્ગ પ્રવૃત્તિ અમુક રીતે સહચારીને થઇને વર્તે છે અને તેની સાહાચ્ચે વ્યાવહારિકાન્નતિયેાની ચિરંસ્થાયિતા રહે છે તે તે ધર્મમાર્ગ પ્રવૃત્તિ આ વિશ્વમાં ગૃહસ્થ મનુષ્યને આવઠ્યક ધર્મમાર્ગપ્રવૃત્તિ તરીકે માનીને આદરવી પડે છે. નીતિધર્મપ્રવૃત્તિ એ પણ એક ધર્મનું વાસ્તવિક અંગ છે અને તેથી સર્વ પ્રકારની ઉન્નતિયાની ચિસ્થાયિતા થાય છે તેથી વિશ્વવતિસર્વમનુષ્યે નીતિને માન આપી પ્રવર્તે છે અને તે કાયરૂપ ગણાય છે. જે ધર્મમાર્ગપ્રવૃત્તિ
For Private And Personal Use Only