________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪ धर्ममार्गप्रवृत्तिस्तु, शुभा स्वोन्नतिकारिका। विना प्रवृत्ति कार्यस्य, सिद्धिस्तु नैव जायते॥४०॥
अल्पदोषा महालाभा, वर्तन्ते येषु कर्मसु । तद्भाविधर्मलाभार्थ, कर्तव्यं कर्म सजनैः॥४१॥ निवृत्तेःपूर्णलाभेतु, प्रवृत्तिस्त्यज्यते बुधैः। प्रवृत्तिमार्गपान्थेन, भाव्यमेतत् स्वबुद्धितः॥४२॥
વિવેચન—તત્વવેદિયે એવા વિશ્વધર્મપ્રવર્તકો ધર્માનુષ્યનગવડે નિર્લેપવ્યવહાર માટે વર્તે છે. ન્નતિકારિકા અને શુભા એવી ધર્મ માર્ગ પ્રવૃત્તિ હેવી જોઈએ. કાર્યની પ્રવૃત્તિ વિના કદાપિ કાલે કાર્ય સિદ્ધિ થતી નથી. જે કાર્યોમાં અલ્પષે અને મહાલાભે સમાયેલા છે તેવા કાર્યો કે જેને ભવિષ્યમાં ધર્મ લાભાર્થે હોય તેને સજજનોએ કરવાં જોઈએ. ધર્મકાર્ય પ્રવૃત્તિ વા સાંસારિક કાર્ય પ્રવૃત્તિ તે પરિપૂર્ણ નિવૃત્તિ પ્રાપ્ત થયે છતે પંડિતએ ત્યજાય છે એવું પ્રવૃત્તિમાર્ગના પાળે સ્વબુદ્ધિથી વિચારવું જોઈએ અને પરિ પૂર્ણ નિવૃત્તિ પ્રાપ્ત થયા વિના ધાર્મિક અને વ્યાવહારિક પ્રવૃત્તિને ત્યાગ ન કરવો જોઈએ. આ સંબંધમાં કંઈક વિશેષ વિવેચન કરવામાં આવે છે તત્ત્વવેદિયે વિશ્વમાં ધર્મ પ્રવર્તાવી શકે છે. તેઓ છે આવશ્યકાદિ ધર્માનુષ્ઠાન ગવડે નિર્લેપવ્યવહારને માટે વર્તે છે. જે તત્ત્વવેદિયે હેય છે તે વિશ્વમાં ધર્મપ્રવર્તાવવાને શક્તિમાન થાય છે. ધર્મતત્ત્વવેતાએ સર્વ જગજજીના વ્યવહારમાં નિર્લેપતા રહે અને વિશ્વ મનુષ્ય કર્તવ્ય કાર્યો કરતાં રાગ દ્વેષના અધીન ન થાય તે માટે વિશ્વમાં ધર્મ પ્રવર્તાવનાર બને છે. આન્તરિક અધ્યાત્મભાવનાવડે આન્તરિક નિર્લેપતા પ્રાપ્ત થતાં તેની અસર વ્યાવહારિક પ્રવૃત્તિ પર થાય છે અને તેથી અધિકાર પ્રમાણે અમુક અમુક કષાયના ઉપશમાદિભાવે તત્તદંશે નિર્લેપ વ્યવહાર પ્રાપ્ત કરી શકાય છે એમ અપેક્ષાપૂર્વક અવબોધવું. વિશ્વમાં નિર્લેપ વ્યવહાર પ્રવર્તાવે
For Private And Personal Use Only