________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૩
પ્રવૃત્તિને અનુસરે છે. ચેતના પોતાના આત્મારૂપ પરમાત્મ સ્વામિની શોધ માટે પ્રવૃત્તિ કરીને જણાવે છે કે ચૌધ્રુવનમાં આયડી પળ प्रभु न दीठा कयांयरे । शरीर भिंतर खोजीया तो, प्रभुजी दीठा ચાંચરે ચેતના પેાતાના સ્વામિના શરીરમાં શેાધ કરીને સાક્ષાત્કાર કરી શકે છે. જ્યાં ચેતનાના સ્વપર પ્રકાશ થાય છે ત્યાંજ પ્રભુજી છે. સ્વપર પ્રકાશક ચેતનાથી અભિન્ન એવા પરમાત્મા દેવ છે. જે જે અંશે ચેતનાના પ્રકાશ તે તે અંશે પરમાત્માના પ્રકાશ અવમેધવા. ચેતનાના સ્વપર પ્રકાશક અનુભવ કરવા એજ પરમાત્માને સાક્ષાત્ અનુભવ અવમેધવા. ચેતના એજ પરમાત્માના ધર્મ છે. ચેતનારૂપ પરમાત્માના ધર્મના જે જે અંશે પ્રકાશ થાય છે તે તે અંશે પરમાત્માનાજ સાક્ષાત્કાર થતા અવોધવા. ચેતનાના સર્વથા પરિપૂર્ણ પ્રકાશ તેજ કેવળજ્ઞાન અવબેધવું અને એ કેવળજ્ઞાનથી અભિન્ન આત્મા એજ પરમાત્મદેવ છે એમ અનુભવ કરીને સ્વરૂપ દશામાં તન્મય બની જવું એજ સત્ય ધર્મનું આચરણ જાણવું. આત્માના ગુણ તેજ સત્ય ધર્મ છે. આત્માના જે સ્વભાવ તેજ આત્માના સત્ય અસ્તિ ધર્મ છે તેમાં જે રમણતા કરે છે તે સ્વહૃદયમાં પરમાત્મતાના સાક્ષાત્કાર કરે છે. ધ્યાનવડે આત્માના સાક્ષાત્કાર કરવા એજ પરમાત્માના અભેદપણે સાક્ષાત્કાર અવબોધીને વિશ્વના પરતંત્ર અંધનભૂત અસદ્વ્યવહારોથી મુક્ત થઇને આત્માના જ્ઞાનાદિ ગુણાના આવિર્ભાવ અને તેમાં રમણતારૂપ સદ્ભૂત સ્વતંત્રતા પ્રાપ્ત કરવી એજ મનુષ્યભવનું સાફલ્ય અવબેધવું. આત્મસ્વરૂપ પ્રાપ્તિ સબંધી એ ઉર્દુગારે અનુભવવા ચાગ્ય છે.
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણ—કર્તવ્યકાર્ય પ્રવૃત્તિમાં ચિત્તશુદ્ધર્થે અને સ્વાધિકાર નિશ્ચયાર્થે અધ્યાત્મજ્ઞાનની ઉપયોગિતા દર્શાવી. હવે ધર્માનુષ્ટાનકારકની કર્તવ્યપ્રવૃત્તિમાં નિર્લેપતા સંબંધી ઉપાચા દર્શાવવામાં આવે છે. જોશ धर्मानुष्ठानयोगेन वर्तन्ते तत्त्ववेदिनः । निर्लेपव्यवहारार्थं, विश्वधर्मप्रवर्तकाः ॥ ३९ ॥
For Private And Personal Use Only