________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૯
છે. વ્યાવહારિક દશામાં બાહ્યચક્ષુતઃ કઈ પ્રપંચથી ય વિજ્યને પ્રાપ્ત કરી શકે તે તત્સંબંધી કથવાનું કે બાહ્ય દૈતિક જય અને વિજય તે સ્વપ્ન સમાન ક્ષણિક છે અને તેથી આત્માનંદને સાક્ષા
કાર થઈ શકતું નથી. વૃત્તિના ગે અનેક પ્રકારના પ્રપંચની પ્રવૃત્તિ પ્રગટે છે પરંતુ પ્રપંચવૃત્તિને સેવવામાં આવે છે તે કર્મને દયિકભાવજ દવામાં આવે છે અને એવા કર્મના ઔદવિકભાવને જય પરાજ્ય કાલ્પનિક હોવાથી આત્મજ્ઞાની તેમાં મુંઝાતો નથી. આત્મજ્ઞાની અંતમાં પ્રપંચવૃત્તિથી રહિત એવું આત્મસ્વરૂપ વેચવાને શુદ્ધ પગમાં મસ્ત રહે છે. પાંચ ઇંદ્રિય અને છઠ્ઠા મનથી ભિન્ન એવું આત્મસ્વરૂપ છે. ઇંદ્રિયથી ભિન્ન એવું આત્મસ્વરૂપ દવાને માટે ઇંદ્રિયાતીત ઉપયોગથી ધ્યાન ધરવાની જરૂર છે. ઇંદ્રિયથી ભિન્ન એવું આત્મસ્વરૂપને મનન કરતાં ઇંદ્રિયાતીત આત્મસ્વરૂપ ઝાંખી થાય છે. તે ચેતન ! તું પિતાનું સ્વરૂપ ખરેખર પિતાના શુદ્ધ પગે આત્મામાં દેખ. આત્મામાં આત્માનું સ્વરૂપ આત્માવડે દેખાયા બાદ અન્ય કંઈ દેખવાનું અવશેષ રહેતું નથી. આત્મજ્ઞાની સૂમ શુદ્ધોપગે આત્મસ્વરૂપને દવા સમર્થ થાય છે. જે મહાત્માઓ આત્મસ્વરૂપને દેખે છે તેઓ પરમાત્મસ્વરૂપને દેખે છેજ એમ અવધવું. આત્મસ્વરૂપ અને પરમાત્મસ્વરૂપમાં જે અભેદ શુદ્ધ પગે અભેદતા અનુભવે છે તે સ્વયં પરમાત્મા છે એમ અવબોધવું. આત્મજ્ઞાની નિત્યાનંદમય શુદ્ધ-ચિસ્વરૂપ અને સનાતન એવી
જ્યોતિ પિતાના આત્મામાં શુદ્ધ ધ્યાનદષ્ટિએ દેખે છે. હે ચેતન! તું પિતાની સનાતન ચિસ્વરૂપ અને આનંદમય તિને પિતાનામાં દેખ. બાહ્યમાં લક્ષ દેવાથી કંઈ વળવાનું નથી. આત્મસ્વરૂપપદાર્થના જ્ઞાન વિનાનું અવશેષ પદાર્થવિજ્ઞાન કદિ આત્મશાંતિને અને નિત્યાનંદને સમર્થવા શક્તિમાનું થતું નથી. લેકિન્નતિથી અંજાયેલા અજ્ઞ મનુષ્ય આત્માની ચિદાનંદમન્નતિને દેખવા સમર્થ ન બને અને તેઓની તેવી ઈચ્છા પણ ન થાય એ બનવા એગ્ય છે પરંતુ તેઓએ સમજવું જોઈએ કે રજોગુણ અને તમે ગુણથી ભરેલી ભૌતિકેન્નતિ સદા સ્થિર રહેતી નથી. સ્વમની પેઠે ક્ષણિક એવી ભૌતિકેન્નતિથી નિત્યાનંદની પ્રાપ્તિ થઈ
For Private And Personal Use Only