________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦ શકતી નથી એમ ભૌતિકેન્નતિવાદિયાને તેના મૃત્યુ વખતે પૃચ્છવાથી અવધાશે તેમજ ભૌતિકેન્નતિમાં સમાયેલા ક્ષણિક સુખ અને અનંત દુઃખનો અનુભવ કરાશે. આત્મામાં સ્વશુદ્ધસ્વરૂપને જે દેખે છે તેને ભૌતિકેન્નતિની શ્રદ્ધા રહેતી નથી. જે કે ભૌતિક પદાર્થો વિના વ્યવહાર દશામાં ચાલતું નથી પરંતુ તેથી એમ નથી સિદ્ધ થતું કે ભૈતિકેન્નતિ એજ વાસ્તવિક ઉન્નતિ છે. ભૌતિકોન્નતિથી ભિન્ન એવી આત્મોન્નતિના નિત્યાનંદને અનુભવ આવતાં આત્મસ્વરૂપ જ પ્રાપ્તવ્ય છે એમ સાચ્ચેપગમાં તે લક્ષીભૂત થઈ રહે છે ને તેને તે દેખે છે. જડવાદિયે જડવસ્તુઓમાં સુખની ભાવનાથી અંતે વેચાય છે અને ફાંફા મારીને થાકી જઈ હાય ! કંઈ જડમાં સુખ નથી એવા અંતે ઉગાર કહાડે છે. અદ્વિતીય અવ્યય એવું ચિદાનંદમય શુદ્ધ આત્મસ્વરૂપ વેદવું એજ આત્મજ્ઞાનિનું કર્તવ્ય છે. શુદ્ધ સ્વરૂપ દવાનું જ્યાં છે ત્યાં આત્મસુખને સાક્ષાત્કાર છે. આત્મજ્ઞાની આ માનું શુદ્ધ સ્વરૂપ દવામાં સ્વકર્તવ્યની પરિસમાપ્તિ ગણે છે. દુઃખનું વેદન એ આત્માના શુદ્ધ સ્વરૂપથી ભિન્ન છે તેથી જે વખતે દુઃખનું વેદન થાય છે તે વખતે આત્માનું શુદ્ધ સ્વરૂપ ખરેખર શુદ્ધ પગે વેદાતું નથી એમ અવધવું. અશુભ કર્મના ગે જે કે દુઃખ વેદાય છે તો પણ તે વખતે આત્મજ્ઞાની દુઃખની વેદનાથી ભિન્ન એવા શુદ્ધ સ્વરૂપને જાણે છે તેથી દુઃખ ભોગવતાં પણ સ્વસ્વરૂપને શુદ્ધાપયોગે સિદ્ધ કરે છે. દેહધારક કેવલીને શાતા અને અશાતા બંનેને ભેગ ઘટે છે તથાપિ તે વખતે તેઓ કેવળ જ્ઞાનવડે સ્વશુદ્ધસ્વરૂપને અવબોધે છેજ. આત્મજ્ઞાનીને દુઃખવેદન ન વેદાય એવું છે જ્યાં સુધી તેને કર્મ છે ત્યાં સુધી બન્યા વિના રહેતું નથી પરંતુ અજ્ઞાની અને આત્મજ્ઞાનમાં એટલે ફેર છે કે અજ્ઞાની કર્મ વેદતાં સ્વશુદ્ધસ્વરૂપથી અજ્ઞાન રહે છે અને આત્મજ્ઞાની સ્વશુદ્ધસ્વરૂપને ઉપયોગી રહે છે. મહાત્માએ ઉપદેશ છે કે હે ભવ્ય! તે પિતાનામાં સ્વશુદ્ધસ્વરૂપને દેખ!!! આત્મશુદ્ધસ્વરૂપ દર્શન વિના ત્રણ કાળમાં સત્ય સુખને ભક્તા થવાને નથી એમ ખાત્રી કરીને માન!! હારા આત્મામાં મેહની વાસનાઓ જે જે વર્તે છે તેને મૂળમાંથી ક્ષય કરીને વાસના રહિત
For Private And Personal Use Only