________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કર્મયોગના વ્યાપ કાર્થ ગ્રહણ કર વા જોઈએ.
૨૬
જરૂર જાઇ નહાતી તેથી તેમણે વૈદિક ધર્મવાળાઓની પેઠે આચરણા કરી નથી. ચેટક, ઉદાયી, કાણિક, ચપ્રવાત અશેાક, ચંદ્રગુપ્ત, સપ્રતિ, ખારવેલ કુમારપાલ, વસ્તુપાલ, વિમલશાહ વગેરેએ પ્રવૃત્તિ ધર્મને સ્વાધિકારે યથાર્થ રીતે જાળવ્યા હતા તેથી જૈન શાસ્ત્રા તથા જૈના નિવૃત્તિ માર્ગી છે એમ એકાંત કદાગ્રહથી કોઇ કથે તે તે શશશૃંગવન મિથ્યા ડરે છે. જૈનેાના નિગમ શાસ્ત્રામાં ચારે વહુને પ્રવૃત્તિ ધર્મની વ્યવસ્થા જણાવી છે. દર્શાવી છે. પરંતુ અત્ર! કર્મ
દરેક ધર્મશાસ્ત્રામાં આવશ્યક ક્રિયા
યેાગના વ્યાપકાય ગ્રહવાની દૃષ્ટિએ લખવામાં આવ્યું છે. સર્વે જીવનાદિ આવશ્યક વ્યાવહારિક પ્રવૃત્તિ ધમેર્મીમાં તથા આવશ્યક ધાર્મિક પ્રવ્રુત્તયામાં વ્યાપકપણે કર્મયોગના અર્થ સમજવા જોઇએ. વ્યવહાર વિના નિશ્ચય નથી. દ્રવ્ય વિના ભાત્ર નથી. કારણુ વિના કાર્ય નથી. કર્મયોગની વ્યાપક પ્રવૃત્તિ સ્વભાવતઃ સર્વ વિશ્વમાં પ્રવર્તા કરે છે. વસ્તુતઃ અવલેાકીએ તા એને કઇ ધર્મશાસ્ત્રની સકુચિત નિર્દેશતાની પણ પરવા રહેતી નથી. મનુષ્ય સર્વ વિશ્વમાં સ્વકીય આવશ્યકતાનુસારે નવીન કર્મ પ્રવ્રુત્તિયાને સેવ્યા કરે છે. અને પશ્ચાત્ તેના અનુસાર શાસ્રા થાય છે. પ્રથમ વિચાર ઉત્પન્ન થાય છે, પશ્ચાત્ શાસ્ત્ર ઉત્પન્ન થાય છે. આવશ્યક પ્રવૃત્તિયાના પ્રથમ વિચારા પ્રગટે છે. પશ્ચાત આવશ્યક પ્રવૃત્તિયા થાય છે અને પ્રશ્ચાત્ તેના ગ્રન્થા રચાય છે. કર્મયાગના જમાનાના અનુસારે નવીન ઉલ્લેખ સંસ્કાર માત્ર છે. બાકી વસ્તુતઃ વિચારીએતા અનાદિકાળથી મનુષ્ય જીવનની સાથે કર્મયેાગના વિચારે અને પ્રવૃત્તિયા તરતમયેગે પ્રગટે છે, લય પામે છે અને તેમાં સેકે કે અનેક સંસ્કૃતિભયપરિવર્તન થયા કરે છે. અતએવ કયેાગના વ્યાપકાર્થ ગ્રહણ કરવાની જરૂર છે. જ્ઞાનક્રિયા મ્યાં મોક્ષ” એ સૂત્રના કથનાર સર્વજ્ઞ શ્રી વીરપરમાત્મા છે તેમણે એ સૂત્રમાં સાંખ્યેાના ઉપનિષદોના જ્ઞાનયેાગને અને વૈદિક કર્મકાંડિયાના કર્મના વ્યાપકપણે અન્તર્ભાવ થાય એવી રીતે ગભીરત્વ જણાવ્યું છે. સર્વ પ્રકારના નાનાના નાનમાં સમાવેશ થાય છે અને સર્વ પ્રકારની વ્યાવહારિક વિદ્યાઆને પણ જ્ઞાનમાં સમાવેશ થાય છે. તેમજ સર્ચે પ્રકારની વ્યાવહારિક આવશ્યક ધર્મી પ્રવૃત્તિયાનેા તથા ધાર્મિક પ્રવૃત્તિયાના ક્રિયામાં સમાવેશ થાય છે. મન વચન અને કાયાના વીર્યની ચલનાદિક પ્રવૃત્તિયાને પણ ક્રિયામાં સમાવેશ થાય છે. ચારે વહુની ધર્માં કર્મ પ્રવૃત્તિયાના પણ ક્રિયામાં સમાવેશ થાંય છે. ક્રિયાયોગ ને શર્મયોગ યાને પ્રવૃત્તિ ધર્મ યેાગ કથવામાં આવે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only