________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
ક્ષાપશમ થાય છે તેમ તેમ તે તે ભાવે બ્રહ્મચર્યની વિશુદ્ધિ થતી જાય છે. આ કાળમાં જૈનજ્ઞાનષ્ટિએ કામના સર્વથા ક્ષાયિકભાવ થતા નથી તેથી આકાલમાં પુરૂષવેદાદ્દિકામના ક્ષાપશમની મુખ્યતા ગણાય છે. વેદાંતાદિ દૃષ્ટિએ આ કાલમાં કામને સર્વથા નાશ કરી શકાય છે, એમ અવાધાય છે. પુરૂષવેદાદિકામપરિણતિના ક્ષાપશમ કર્દિ રહે છે અને કદિ રહેતા નથી તે દિ આવે છે અને કઠ્ઠિ જાય છે તેથી કામના આયિકભાવ થતાં દ્રવ્યમ્રહ્મચર્યથી વિમુખ થવાય છે. વ્યવહારથી દ્રવ્યમ્રહ્મચર્યને ક્ષાપશમલાવે આદરી શકાય છે અને તેમાં કામ આદિયેકપરિણિતચેાગે અતિચારાદિ દોષ લાગે છે તે દોષોને કામની ક્ષયે પશમભાવનાના ખળવડે પુનઃ ટાળીને વ્યવહારથી બ્રહ્મચર્યને રક્ષી શકાયછે. નિશ્ચયથી કામપરિણતિને રૂંધી આત્માની સમભાવરૂપ બ્રહ્મચર્ય વા આત્મામાં રમણતા કરવારૂપ બ્રહ્મચર્ય પરિણતિને ધારણ કરી શકાય છે. આત્મજ્ઞાન જ્ઞાનગભિત વૈરાગ્ય, આત્મજ્ઞાન ગ્રંથા અને આત્મજ્ઞાનિ મુનિવરોના અવલંબનવડે કામના ક્ષયાપશમના સંસ્કારોમાં વૃદ્ધિ કરી શકાય છે. કામની પરિણતિને જેનામાં ઉદય ન થાય એવા તે આ વિશ્વમાં કોઈ મનુષ્ય છેજ નહીં. નવમાગુણસ્થાનક પર્યંત પુરૂષવેાિદરૂપ કામ રહ્યો છે. પ્રદેશદયથી અને વિપાકાદયથી પુરૂષવેદદરૂપ ભોગવ્યાવિના છૂટકો થતા નથી. પુરૂષવેદરૂપ કામનો ક્ષય પશમ કરવામાં આવે છે તેથી જે જે અંશે કામના જે જે કાલે પરાજય થાય છે તે તે અંશે તે તે કાલે મનુષ્ય તરતમચેાગે બ્રહ્મચર્યને પાળી શકે છે. દ્રવ્યબ્રહ્મચર્યના મુખ્યાદેશ ખરેખર વીર્યની સંરક્ષા કરવાના હોય છે. કોઇ પણ રીતે વીર્યના નાશ ન થવા દેવા અને તેનું પાલન કરવું કે જેથી અનેક પ્રકારના માનસિક, વાચિક અને કાયિક બળની સંરક્ષા થાય. આ ઉદ્દેશ પૂર્વક દ્રવ્યબ્રહ્મચર્યનું ફળ ત્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્તિપૂર્વક આત્મગુણેામાં સ્થિરતા સમાધિ કરવામાં કાયિક વીર્યની સાહાચ્ય મળે છે. કેટલાક જવા દ્રવ્યબ્રહ્મચર્યથી, વીર્યની રક્ષા કરીને તેના ઉપયોગ ખરેખર અધમ્ય યુદ્ધા, કલેશ, ઝઘડા, મારામારી, અશાન્તિ અને અપ્રશસ્ય રાગાદિની વૃદ્ધિ થવામાં કરે છે, તેનું પરિણામ અંતે એ આવે
For Private And Personal Use Only