________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૯
gિra wong,
એ પાકિસૂત્રમાં કથેલી ગાથાના અનુસારે મૈથુનવૃત્તિ ટળે છે ત્યારે મૈથુનવિરતિ અર્થાત ખરેખરા બ્રહ્મચર્યની સિદ્ધિ થએલી અવધવી. પુરૂષવેદરૂપ કામવૃત્તિને પશમ થાય છે તે સદાકાળ એક સરખે રહેતું નથી, કારણ સામગ્રી પામીને પુરૂષદાદિને ઉદય થાય છે અને બ્રહ્મચર્યપરિણામમાં મલીનતા આવે છે. પુરૂષવેદાદિને ઉપશમ થાય છે તે તે અંતર્મુહૂર્તપર્યત રહે છે. પુરૂષદ નપુસકવેદ અને સ્ત્રીવેદને સર્વથા ક્ષય થતાં શાયિકભાવ થાય છે અને તેને સર્વથા ક્ષાયિકભાવ થતાં પશ્ચાત્ કદિ પુરૂષવેદાદિ પરિણતને ઉદય થતું નથી. એમ જૈનગુણસ્થાનક દષ્ટિએ કથાય છે. નવમાગુણસ્થાનક પર્યત પુરૂષવેદાદિને ઉદય છે તેથી તે કર્મથી વિરહિત તે ત્યાંસુધી કોઈ કથી શકાય નહિ. પરંતુ વિશેષ એટલું છે કે મુખ્યતાએ પુરૂષદાદિની પ્રકૃતિના ક્ષેપશમ કરીને દ્રવ્ય અને ભાવથી બ્રહ્મચ
ની આરાધના કરી શકાય છે. પુરૂષદાદિના શપશમની સંસારમાં સર્વ જીમાં તરતમતા હોય છે તેથી તેનું વૈચિત્ર્ય, સ્વાનુભવદષ્ટિએ અવલેકાય છે. કોઈને પુરૂષદને ઉપશમ મન્દ થયે હેય છે તે કોઈને ઉગ્ર થયે હેય છે. આત્મજ્ઞાન અને વૈરાગ્યબળવડે પુરૂષદના ક્ષપશમમાં આગળ વધી શકાય છે. પુરૂષદને ઉદય બળવાન હોય છે તે તેને ક્ષય અને ઉપશમ કરતાં વાર લાગે છે. અમુકવર્ષપર્યંત કેઈને પુરૂષદને ઉદયજ પ્રાપ્ત ન થયો હોય અને આત્મપ્રદેશમાં રહેલાં પુરૂષદાદિનાં દલિકે ઉદયગત ન થયાં હોય ત્યાંસુધી અમુકજીવ એમ જાણે છે કે દ્રવ્યબ્રહ્મચર્ય પાળવું સહેલ છે પરંતુ જ્યારે પુરુષવેદ અને સ્ત્રીવેદના દલિકે ઉદયમાં આવે છે અને નિમિત્ત કારણો પણ તેવાં મળે છે ત્યારે તે સમયે કેટલાક પિતાની શક્તિને ખાઈ દે છે અને કેટલાક કામની પરિણતિ સાથે યુદ્ધ કરે છે. અજ્ઞાની તે કામના તીત્રોદયના સપાટે નીચા નમી જાય છે. આત્મજ્ઞાનીઓને કદાપિ કામની સાથે યુદ્ધ કરતાં પિતાનું જેર ચાલતું નથી ત્યારે તેઓ અંતથી ચારા તથા ઉદાસ રહીને કામગને ભેગવે છે. પરંતુ તેઓ અંતરમાં પશ્ચાત્તાપ કરે છે અને પુનઃ કામનું જોર નરમ થતાં તેઓ બ્રહ્મચર્યની ક્ષપશમભાવે ઉપાસના કરે છે. જેમ જેમ પુરૂષદને
For Private And Personal Use Only