________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧.
જીવને નથી. યાજીવને ક્યારે તે ઉદયમાં આવવાનું છે તેની ખબર અતિશયજ્ઞાનીઓને હોઈ શકે. કામવૈયિકનિકાચિત ભાગાવલી કર્મ તે આત્મજ્ઞાનીને અવશ્ય ભોગવવું પડે છે. કામવૃષયિક નિકાચિતકર્મના ઉદય એવા મળવાનુ હોય છે કે આત્માની ઉપયાગધારાને અવળી કરી નાંખે છે. જેવી રીતે મહાનદીમાં રેલ આવે છે ત્યારે તે ગામડાં અને તટપર રહેલાં વૃક્ષેાને ખેંચી લેઇ જાય છે તદ્વત્ નિકાચિત ભાગાવલીકર્મની રેલપણુ એવી ખળવતી હોય છે કે તે આત્માની શક્તિયાને મોડી નાંખે છે. આત્મજ્ઞાની ખરેખર નિકાચિત ભાગાવલીકના ઉદ્દયમાં જરા નીચેા પડીને પાછા ઉચા થાય છે અને આત્મજ્ઞાન બળવર્ડ નિકાચિત કામકને અર્થાત્ પુરૂષવેદાદિના નાશ કરવા સમર્થ થાય છે.
(6
નદીમાં પાન ઉગે છે તે જ્યારે રેલ આવે છે ત્યારે નીચી નમી જાય છે અને રેલ ઉતરતાં પાછી ટટાર થાય છે તદ્ન આત્મજ્ઞાની નિકા ચિત પુરૂષવેદાદિના સપ્રવેગના સામે થાય છે, પણ તેમાં તેની શક્તિ જ્યારે ચાલતી નથી ત્યારે તે વખતે નીચે પડી જાય છે, અને પાછે. પુરૂષવેદિના વેગ નરમ પડતાં પુરૂષવેદ પિરણિતપર પાતે ચડી એસે છે અને તેને નાશ કરે છે. અનેક આત્મજ્ઞાનિયાને આ પ્રમાણે નિકાચિત પુરૂષવેદાદિ કર્મ બને છે અને તે તે કમ ભાગને ભોગવી નિર્જન કરી ઉચ્ચગુણસ્થાન શ્રેણિપર આરહે છે તેમાં કિચિત પણ આશ્ચર્ય નથી. આત્મજ્ઞાની પુરૂષāાહિદને અંતર્ના ઉપયોગવર્ડ જીતે છે. અજ્ઞાનીએ ન મળે ખાવો બ્રહ્મચારી ” પેઠે વર્તે છે અને હું બ્રહ્મચારી છું. મારા જેવા અન્ય કાઇ બ્રહ્મચારી નથી આવી અઠુંવૃત્તિને ધારણ કરે છે તેમજ અન્ય જીવોને નિન્દીને કર્મથી ભારે થાય છે એટલુંજ નહિ પરંતુ તે આજુબાજુના કામના નિમિત્ત હેતુએ મળતાં તેમાં ફસાઈને નીચા પડે છે. તે ભાવબ્રહ્મચર્ય તથા દ્રશ્યબ્રહ્મચર્ય એથી પણ પરા′ખ રહે છે. દ્રવ્યબ્રહ્મચર્યમાં વીર્યની રક્ષા કરવાની હોય છે. સ્વદ્વારા વીર્યપાતથતાં દ્રવ્યબ્રહ્મચર્યની હાનિ થાય છે. દ્રવ્યબ્રહ્મચર્યને યથાયેાગ્ય રીતે ધારણ કરતાં શારીરિક અને માનસિક બળની રક્ષા થાય છે. કામનાવેગને ખાળવામાં આવે છે ત્યારે દ્રષ્યપ્રજ્ઞાચર્યનું પાલન થાય છે. સદેહે રાધે, જાવાળું વિષાદને
For Private And Personal Use Only