________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
હોય તેમજ પ્રશસ્યકષાયવિના નિ:કષાય થવાની વાતો કરતા હોય છતાં નિ:કષાયભાવમાં જે રહેતા ન હોય એવા મનુષ્યાએ પ્રથમ અપ્રશસ્ય કષાયમાંથી પ્રશસ્યકષાયમાં આવવા અને પશ્ચાત્ નિઃકષાયભાવ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા જોઇએ. એજ શિક્ષા તેને ચેાગ્ય છે. યદ્યપિ નિ:કષાયભાવમાં અમુક સમય પર્યંત રહેવાનું હોય તા પણ પ્રશસ્યકષાય કર્યા વિના પ્રશસ્યકષાયના શુભાચાર એવા ધર્મના હેતુઓને સ્વાધિકારે ફરજ માની સેવવા જોઇએ. નિ:કષાયભાવમાં સ્થિરતા થયા છતાં શુભાચારમાં પ્રવૃત્ત રહેવાથી કદાપિ અધઃપાત થતા નથી, ગૃહસ્થદશામાં રહેલા આત્મજ્ઞાનીઓ નિર્લેપપણાથી ગૃહસ્થયેાગ્ય કાર્રાને વિવેકશક્તિથી કર્યા કરે છે. પોતપાતાના ગૃહસ્થદશાના વર્ણાદિક અધિકાર પ્રમાણે જે ગૃહસ્થા ખરેખર આત્મજ્ઞાન પામીને જે જે કાર્યોને કરે છે તેમાં તેઓ અજ્ઞાનિગૃહસ્થા કરતાં અનંતગુણ ઉચ્ચ નિર્લેપ રહી શકે છે અને અજ્ઞાનિગૃહસ્થો કરતાં વિશ્વવ્યવહારષ્ટિએ તેઓ અન્યજીવાને અનંતગુણ લાભ આપવાને સમર્થ થાય છે. કાચાના મંદપણાથી સ્વસ્વાધિકાર પ્રમાણે ગૃહસ્થજના આત્મજ્ઞાનયોગે ઉચિત કાર્યો કરતા છતા અજ્ઞાનિયાથી પાછા પડતા નથી અને તેઓ ફાઇ રીતે વ્યવહારમાં નિર્મળ જણાતા નથી તથા જેએ નિર્બળ જણાય છે તેઓમાં સમ્યગસ્વાધિકાર પ્રમાણે જ્ઞાનયોગ અને કર્મયોગની ખામી છે એમ અવોધવું.
આત્મજ્ઞાન પામીને ગૃહસ્થ જનોએ વયોગ્ય ધાર્મિકકૃત્યોની જે જે ક્રજો અદા કરવાની છે તે ખાસ અદા કરવી જોઇએ. અવિરતિ સભ્યષ્ટિ ગૃહસ્થ જને શાસનસેવા–પ્રભુભક્તિ-ગુરૂભક્તિ ધર્મની રક્ષા અને પ્રભાવનાદિ કૃત્યોમાં સદા તત્પર રહેવું જોઇએ, એ તેની સ્વાધિકાર કર્તવ્યાજ્ઞા છે એમ અવધવું. દેશવિરતિ ગૃહસ્થે ત્રતાને અંગીકાર કરવાં. સસક્ષેત્રેનું પોષણ કરવું, સ્વાધમ્ય વાત્સલ્ય કરવું, જંગમ અને સ્થાવર તીર્થોની સેવા રક્ષા કરવી અને તેઓની પ્રભાવના કરવી, દેવગુરૂ અને ધર્મની આરાધના યોગ્ય ધર્મકાર્યો કરવાં ઈત્યાદિ ધર્મવ્યવહારષ્ટિએ દેશવિરતિ ગૃહસ્થ મનુષ્યની સ્વાધિકારે જે જે ફો શાસ્ત્રમાં લખેલી છે તે તે ફરજોને આત્મજ્ઞાન પામીને યથાશક્તિ
For Private And Personal Use Only