________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૧ પ્રાપ્ત કરવાની જ હોય છે. પરંતુ તેઓ પિતપતાના ઉદ્દેશ પ્રમાણે વર્તતાં સુખ પામ્યા હોય એવું તેઓના વાણુના ઉદ્ધારથી જણાતું નથી એમ અનુભવીઓને નિશ્ચય અનુભવ જ્ઞાન થાય છે. પ્રત્યેક મનુષ્ય જે જે વસ્તુઓ પ્રાપ્ત કરવા લેભ કરે છે તેમાં તેની મુખ્ય ધારણ તે એ હોય છે કે તે તે વસ્તુઓને પ્રાપ્ત કરી સુખી થાઉં પરંતુ પરિણામ અંતે એ આવે છે કે તે તે વસ્તુઓ મળતાં સુખ મળતું નથી અને લેભ તે આગળ વધ્યા કરે છે તેથી તે તે વસ્તુઓ પ્રાપ્ત થતાં કંઈક પણ આત્મશાંતિ અનુભવાતી નથી. તેથી સિદ્ધ થાય છે કે આવશ્યક ઉપયોગી વસ્તુઓની જે જે આશ્રમમાં પ્રાપ્તિ જેટલી જેટલી કરવાની હોય તેટલી તેટલી નિર્લોભ પરિણામે કરવી. પરંતુ લેને પરિણામ ધારણ કરીને આત્માના સત્યસુખથી પરખ થવું અને રાગદ્વેષની પરિણતિથી મનને ચંચલ કરી દેવું એ કઈ રીતે એગ્ય નથી. આત્મામાં આત્મજ્ઞાનની પરિણતિ સતત જાગ્રત્ રહ્યા વિના લેભ પરિણામને નાશ કરી શકાતો નથી. આત્મજ્ઞાન આત્મા અને જડવસ્તુઓને ભિન્ન ભિન્ન જાણવાને ઉપગ રહે છે; અને તેથી અસત્ય સુખપર અને તેના હેતુઓને કદાપિ સત્યસુખપ્રદ તરીકે અવબોધી શકવામાં આવતા નથી. પૂર્વકર્મમેહનીયની પ્રબલ વાસનાના ગે કદાપિ જડ વસ્તુઓ પ્રતિ આકર્ષણ થાય. પ્રારબ્ધ કર્મગે જેમાં સુખ મનાયું નથી અને જેમાંથી સુખની બુદ્ધિ ટળી ગઈ છે એવી શાતાકાકવસ્તુઓને ભોગ પ્રાપ્ત થાય તે પણ આત્મજ્ઞાનીઓ તે તે વસ્તુઓને ભેગવતા છતા તેમાં સુખ પરિણામને માનતા નથી તેથી તે નવીન કર્મથી અમુકાશે બંધાતા નથી, અને અમુક કક્ષાના અબંધકપણથી અપુનબંધક થયા છતા સર્વ લેભાદિ કષાયથી અલિપ્ત રહેવા શક્તિમાન થાય છે. લેભકષાયના બે ભેદ છે. પ્રશસ્યલેભ અને અન્ય પ્રશસ્યલોભ. પ્રત્યેક કષાયના પ્રશસ્ય અને અપ્રશસ્ય એવા બે ભેદ પડે છે. પ્રથમ નિયમ એ છે કે અપ્રશસ્ય કષાયને ત્યાગ કરીને પ્રશસ્ય કષાયના હેતુઓને અવલંબન કરવા. દેવગુરૂ અને ધર્મના ગે તેમના પર જે પ્રશસ્યભાવે કષાય થાય છે તેને પ્રશસ્યકષાય કથવામાં આવે છે. પ્રશસ્યકષાયને જેઓ દરરોજ કરતા હોય અને પ્રશસ્યકષાયની ઉપેક્ષા કરતા
For Private And Personal Use Only