________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૩
જાય છે. પંચેંદ્રિયના ત્રેવીશ વિષયા પ્રતિ ઉદ્ભવનાર ઇાનિષ્ઠપરિણામ યદિ ટળે છે તે પશ્ચાત્ કપટના પરિણામના સશય થવાના પ્રસંગ પ્રાસં થાય છે. કારણકે પાંચ ઇંદ્રિયોના વિષચે અને નામરૂપમાં જે અઠુંસ્વાધ્યાસ થાય છે તે ટળે છે તો પશ્ચાત્ આત્મામાં કપટ પરિણામને ઉત્પન્ન થવાનું કારણ રહેતું નથી. કપટપરિણામના હેતુ લેાભ છે. લોભવૃત્તિનો ત્યાગ થાય તે કપટપરિણતિના વિનાશ થાય એમાં કશું આશ્ચર્ય નથી. લાભના પરિણામ ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ સાંસારિક પદાર્થાપર થનારી ઈષ્ટતા પ્રિયતા અને અહં મમત્વબુદ્ધિ છે. સાંસારિક પાĖપરથી ઇષ્ટપણું ટળી જાય છે તો લાભ પરિણામની મંદતા પડી જાય છે, અને તે અંતરમાં અનુભવાય છે. સાંસારિક પદાર્થાંમાં સુખબુદ્ધિની લાલસાથી સાંસારિક પદાર્થો મેળવવા, લાભ પરિણામનો પ્રાદુભવ થાય છે. માન, કીર્તિ, પ્રતિષ્ઠા, ધનપતિ, સત્તા અને ધન આદિની પ્રાપ્તિ માટે અંતરમાં લાભપરિણામના પ્રાદુર્ભાવ થાય છે. લાભપરિણામના પ્રાદુર્ભાવ થતાં નામરૂપમાં ઇષ્ટત્વ પરિણામ પ્રકટે છે અને તેથી અનેક પ્રકારના, મન, વચન, અને કાયાથી વ્યાપારેશ કરવા પડે છે. મન, વચન અને કાયાનું લેાભાગે પરભાવમાં વીર્ય પરિણમે છે અને તેથી પરિણામ એ આવે છે કે પરપુદ્ગલ દ્રવ્યના દાસત્વના સ્વીકાર કરવા પડે છે અને આત્માના શુદ્ધ ધર્મરૂપ ધનથી કરોડો ચાજન દૂર રહેવું પડે છે. એક આત્માવિના અન્ય વસ્તુઓ પેાતાની નથી. આજીવિકાદિ કારણે પરવસ્તુઓનું અમુક મર્યાદાએ ગ્રહણ કરવું પડે છે અને જ્ઞાનીએ રાગદ્વેષનો ત્યાગ કરીને આહારાદિનું શાસ્રમર્યાદાએ ગ્રહણ કરે છે અને અજ્ઞાનીઓ મૂર્છાયાગે આહારાદિ વસ્તુઓનું ગ્રહણ કરે છે. શ્રી મહાવીરદેવે મૂ∞ારિયોયુરો, મૂર્છાત્રિ ઇ: મૂર્છાને પરિગ્રહ કથ્યા છે. અજ્ઞાનદશાથી જડભૂતપરવસ્તુઓમાં મૂર્છાના પરિણામ થાય છે અને તેના ચેાગે અનેક પ્રાણીઓની હિ‘સા કરવી વગેરે અનેક પાપસ્થાનકે ભાગવવાં પડે છે. દિ લાભ-મૂર્છાના પરિણામ વર્તે છે તા ખાહ્ય વસ્તુઓના ત્યાગથી ત્યાગીપણું પ્રાપ્ત થતું નથી. મૂર્છા લાભ પરિણામ દિ હૃદયમાં નથી તે બાહ્ય વસ્તુએ કે જેમાં ઇષ્ટત્વ, પ્રિયત‚ મમત્વ માનીને દુનિયા બંધાય છે ત્યાં અંધાવાનું થતું નથી
For Private And Personal Use Only