SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૧ દ્વાર બંધ થાય છે એમ અનુભવીઓએ અનુભવપૂર્વક જણાવ્યું છે. અએવ આધ્યાત્મિકેન્નતિના શિખર પર આરૂઢ થનાર અધ્યાત્મજ્ઞાનીઓએ વિશુદ્ધ સરળતાનું પ્રથમતઃ સંસેવન કરવું એજ મહા કર્તવ્ય છે એમ ખાસ હૃદયમાં અવધીને નિશ્ચય કરે જોઈએ. સર્વ સાંસારિકતૃષ્ણાયોગે મન વચન અને કાયયેગના વ્યાપારની વતા. ઉદ્ભવે એ સ્વાભાવિક છે, અને એવી કપટવકતાને નાશ કરે એ મહા દુષ્કરકાર્ય છે. સાંસારિક વ્યવહારમાં આસક્ત રહીને બાન્નતિમાં લક્ષ્ય દેવું હોય તે આધ્યાત્મિક સરલતાની વાર્તાઓ કરવી એ એકજાતની માથાકુટ છે. આ સંસારના સર્વ વ્યાવહારિક ભાવમાંથી ચિત્તની રમણતાને ત્યાગ કરીને આત્માની પરમાત્માને પ્રગટાવીને તેનું અનંત સુખ વેદવું હોય તે જ આત્મિકગેની સરલતા પર લક્ષ દેવું અને જ્યારે મનની એવી દશા થશે ત્યારે જ અલકિક દિવ્યસુખમય જીવનને સાક્ષાત્કાર થશે એમ ખાત્રીથી માનવું. સર્વ કપટ પ્રપને દૂર કરીને આત્માનું આનંદમયજીવન અનુભવી શકાય છે. કપટના નાશની સાથે અનેક મહાદુર્ગણોને નાશ થાય છે અને ચિત્તમાં પ્રકટતા અનેક વિકને ઉપશમ કરીને ચિત્તની નિવિકલ્પતાની પ્રકટતા સાથે આ ત્મસમાધિમાં પ્રવેશ કરી શકાય છે. યાવત્ હૃદયમાં ઈર્ષ્યા, માન, ધ, વૈર, લેભ, ઈષ્ટવસ્તુની પ્રાપ્તિ આદિ આર્તધ્યાન અને રેદ્રધ્યાનના હેત વડે કપટદંભ રહે છે તાવત્ સ્વકીય હદયની શુદ્ધિ થઈ શકતી નથી અને આત્માની અધઃપતનતા થાય છે. કપટને આત્મામાં પરિણામ ઉત્પન્ન થતાં આત્માની દશા બદલાઈ જાય છે અને તેને સાક્ષીભૂત વસ્તુતઃસ્વકીય આત્મા થાય છે. અન્ય જેને પ્રતારવા એ વસ્તુતઃ સ્વકીયહુદયની વિપ્રતારણ અવબોધવી. આત્મામાં કપટને પરિણામ ઉદ્ભવે છે તે અગ્ય છે એમ વકીયહુદયની સ્પરણી જણાવે તે તેની સાક્ષી આસ પુરૂષનાં વચન આપે એમાં શું આશ્ચર્ય " ધર્મની આરાધનામાં યદિ કપટ સેવાય છે તે શ્રી સશુરૂપાસે આતે લીધા વિના આત્માની શુદ્ધિ થતી નથી. હે આત્મન્ ! તારે ચ પરિણામપર પ્રીતિ છે તે આત્મધર્મથી તારે સંકડો જન અને બાહ્ય ચેષ્ટાથી ધર્મ દર્શાવવા બાહા ધામિકક્રિયાઓ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy