________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૯
ક્રોધ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય નહિ. યાદ રાખવું કે કષાયાથી વિરામ પામવું તે આ દુનિયાથી મરીજવા બરાબર છે. અતએવ કાયાથી વિરામ પામવાની જેએની ઇચ્છા હોય તેઓને પ્રથમ માહભાવથી મરવું પડશે. અહં મારૂં આદિ જે સ્ફુરણા આત્મામાં માહના ચાળે થાય છે તેનાપરથી અહંત્વ દૂર કરવું પડશે અને ધાર નિદ્રાની પેઠે બાહ્ય પદાર્થોની મમતાને ભૂલવી પડશે. સર્વ જીવાને સ્વાત્મસમાન માનનારા અને આત્માને આત્મપણે શુદ્ધપાગે દેખનારાને ક્રોધ ક્યાંથી આવી શકે વારૂ? અને કદાપિ પ્રમત્તયાગે જાણેતા અલ્પેક્ષણ રહી શકે પશ્ચાત્ સમતાનું પ્રબળ વધતાં સ્વયંમેવ શાંત થઈ શકે. આત્મા પોતાનું શુદ્ધસ્વરૂપ અવલાકે અને આત્માના શુદ્ધપાગે વર્તતા છતા લાખા મનુચૈાના સમાગમમાં આવે તથાપિ તેને માનની પરિણતિ ક્યાંથી અને કેવી રીતે જાગ્રત થઇ શકે ? બાહ્ય માનની લાલસા યાવત્ રહે છે તાવત્ માનની પિરણિત જાગ્રત થાય છે. આત્મજ્ઞાની સ્વકર્તવ્યાનુસાર કર્યાં કર્યા કરે છે અને અંતમાં માનની પિરણતિ ઉદ્ભવે એવા વિચાર સંકલ્પમાત્ર પણ કરતો નથી. કારણ કે તે જાણે છે કે આત્માનું આત્માના શુદ્ધસ્વરૂપમાંજ માન છે. પરંતુ પરની પરતંત્રતાએ જે માન કલ્પવામાં આવ્યું છે તે એકજાતનું પારતંત્ર્ય હોવાથી માનજ નથી. આ પ્રમાણે તે અવધે છે. તેથી તે ગમે તે સ્થિતિમાં પ્રાપ્ત થએલા સ્વાધિકાર પ્રમાણે સ્વાધિકારે પ્રાસબ્ય કર્મોને કરે છે અને અનેક પ્રકારનું બાહ્ય સામાન્ય માન પામે છે વા અપમાન પામે છે તે પણ તે મન્નેમાં એક સરખી આત્માની સામાન્યતાને સરક્ષી શકે છે. દૃશ્ય જડવસ્તુઓમાં અત્વ માન્યતા યદિ ધારણ કરવામાં ન આવે તે માનના હેતુમાં અને તેવા સંચેાગામાં બાહ્યથી માનની ક્રિયા ચેષ્ટાઆને દેખતા અને જાણતા છતા પણ અંતરથી આત્મા ખરેખર માનના વિચાર માત્રને કરી શકતા નથી. માનના સંચાગામાં બાહ્યથી આત્મા આવે છે તાપણ તે હર્ષ પામતા નથી અને કદાપિ વ્યવહાર માર્ગમાં કપાયેલા અપમાનના સંચાગામાં આવે છે તેથી આત્મજ્ઞાની શેક પામતા નથી. કારણકે તેની દૃષ્ટિએ માન અને અપમાનની સામગ્રી માહ્યથી જે દેખાય છે તે કલ્પનામાત્રજ અવમેધાય છે. આત્મજ્ઞાની માનથી જીવતા નથી
For Private And Personal Use Only