________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
માન, માયા અને લેભ; ૩, પ્રત્યાખ્યાની કેધ, માન, માયા અને લેભ; ૪. સંજવલનના ક્રોધ, માન, માયા અને લેભ; એ ષોડષ કષાય તથા હાસ્ય-રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરૂષદ અને નપુસકેવેદ એ પચીશ કષાને સર્વથા જ્યારે ક્ષય થાય છે ત્યારે આત્મામાં કેવળજ્ઞાન અને કેવળદર્શનને ઉદ્ભવ થાય છે. આત્મામાં કેવળજ્ઞાન અને કેવળદર્શન, ક્ષાયિક ચારિત્રઆદિગુણ અનાદિકાલથી સત્તાની અપેક્ષાએ છે, પરંતુ તે ગુણેની શક્તિને રૂંધનાર, મોહનીય કર્મ છે. મેહનીયકર્મને ક્ષય થતાં શેષ ઘનઘાતી કર્મને પણ સર્વથા ક્ષય થાય છે અને તેથી કેવળજ્ઞાનાદિગુણે સૂર્યપરથી જેમ વાદળાં દૂર થાય અને તે જેમ પ્રકાશ પામે છે તેમ સ્વયમેવ સ્વધર્મતઃ પ્રકાશે છે. કષાયેને ઉપશમભાવ થાય છે. કષાને ક્ષપશમ થાય છે અને કષાને બંધ, ઉદય, ઉદીરણા અને સત્તામાંથી સર્વથા ક્ષય થવાથી કષાયોને હાયિકભાવ થાય છે. કષાયેને ઉપશમ અને પશમ થાય છે. પરંતુ તે પુનઃ કષાયનીકરણ સામગ્રી પામીને ફરી જાય છે, અને પશ્ચાતું કષાને ઔદયિભાવ વર્તે છે. કષાના દયિકભાવને સર્વથા ક્ષય થવાથી પશ્ચાત્ કદિ તે દગ્ધબીજની પેઠે ઉદ્ભવતું નથી. અએવ આત્મજ્ઞાનીઓએ કષાને સર્વથા ક્ષય કરવા પ્રયત્ન કરી જોઈએ. કષાયે એજ મહા શત્રુઓ છે અને અન્ય મનુષ્ય તે નિમિત્ત માત્ર છે. આત્મામાં ઉત્પન્ન થનાર કષાયોને નાશ થતાં આત્મા તે આત્માને પરમ બંધુ બને છે, અને આત્મામાં કષાયેદ્ભવ થતાં આત્મા આત્માને પરમ શત્રુ બને છે. આત્મા પરમાત્માને હિતકર્તા છે તેમાં અન્ય તે નિમિત્તમાત્ર છે. આત્મા જ આત્માને કષાય પરિણતિ જાગ્રત્ થતાં શત્રુ છે, તેમાં અન્ય મનુષ્ય તે નિમિત્તમાત્ર છે. આત્માનું આત્મામાં ઉત્પન્ન થનાર કષાયોએ જેટલું અહિત કર્યું છે તેટલું અન્ય કઈ જ કર્યું નથી. આત્મામાં સેળ કષાયે અને નવ નકષાની પરિણતિ જાગ્રત થાય છે તે નિમિત્ત કારણને પામી થાય છે. આત્મા અને પરછ તથા જડવસ્તુઓને સંબંધ કે છે તેને વાસ્તવિક વિચાર કરવાથી ક્રોધ, માન, માયા, અને લેભ કરવાનું કારણ રહેતું નથી. સર્વ આત્માએને પિતાના આત્માસમાન માનવામાં યદિ આવે તે અન્ય નિમિત્તેથી
For Private And Personal Use Only