________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ છે એમ જે માને છે તેણે સ્વાભાવિક આત્મારૂપ પરમાત્માનું સ્વરૂપ જાણ્યું નથી એમ અવધવું. અધ્યાત્મપનિષમાં કચ્યું છે કે– कर्मोपाधिकृतान् भावान् , य आत्मन्यध्यवस्यति । तेन स्वाभाविक रूपं જ શુદ્ધ પામનઃ + આત્માનું ધ્યાન ધરવાનાકાળે આત્માની સાથે લાગેલા કર્મોપોધિકૃત ભાવને આત્મામાં અધ્યવસિત ન કરવા. ફક્ત તે વખતે સોહં તત્વમસિ આદિશખવા અનેકાન્ત ભાવાર્થની ભાવનામાં તન્મય બનીને તેના એટલા બધા હૃદયમાં દઢ સંસ્કારે પાડવા જોઈએ કે જેથી આત્મામાં અન્ય કોઈ વસ્તુને અધ્યાસ પ્રગટી શકે નહીં. રાધાવેધની સાધના કરતાં આ ધ્યાન કાર્ય અનંત ગુણે પગ સાધ્ય છે એમ અવધવું જોઈએ. આત્માના ગુણ પર્યાપર અનંત ગુણ શદ્ધ પ્રેમ લાગવું જોઈએ. આત્માની ઉપર એટલે બધે પ્રથમાવસ્થામાં પ્રેમ લાગ જોઈએ કે–નિત વાતો દુનિયા ના भूल गये कुच्छ याद नहि. तुंहि तुंहि तुहिना ॥ विना अन्य ઉદ્ગારે કાઢવાનું રૂચે નહીં. આત્મારૂપ પરમાત્મા પ્રભુ વિના કોઈ અન્ય વસ્તુ રૂચે પણ નહિ અને આત્મારૂપ પરમાત્મા પ્રભુપર પ્રેમલક્ષણા ભક્તિ દ્વારા એટલું બધું પ્રમતાન લાગવું જોઈએ કે જ્યાં ત્યાં જડ પદાર્થોમાં આત્મારૂપ પરમાત્મા પ્રભુની ભાવના પ્રગટયા કરે. આવી આત્મરૂપ પરમાત્મપ્રભુની પ્રેમલક્ષણા ભક્તિવડે ભાવના કરીને સર્વ પ્રાણીઓમાં પરમાત્માએ દેખવાને દઢ અધ્યાસ પાડીને આત્માની પરમાત્મતા પ્રગટ કરવી. આત્માની ઉપર પ્રમાણે ભાવના કરવાથી અંતરાત્મા સ્વયંજ્ઞાનાદિગુણએ પરમાત્મા થાય છે અને એ બાબતને નિશ્ચય થાય છે. એમાં જરા માત્ર સંદેહ કરવા જેવું નથી. આત્મારૂપ પરમાત્માની ભાવનાને ખ્યાલ સ્વતામાં પણ ઉપગમાં આવે એટલા બધા ભાવનાના દઢ સંસ્કારે પાડવા જોઈએ, અને આવી ઉત્તમ ભાવનામાં પ્રગટ થનાર વિદનેને જીતવાં જોઈએ. જ્યારે સ્વમામાં પણ આત્મારૂપ પરમાત્માની ભાવના જાગ્રત્ રહે ત્યારે જાણવું કે હવે મારે આત્મા સ્વશુદ્ધ ધર્મ સમ્મુખ થયે. પ્રાપ્તસાધન સામચા વ્યવહાર અને નિશ્ચયતઃ આત્મસમાધિની પ્રાપ્તિ કરવી એ પરમ સાધ્યકાર્ય છે એમ ભવ્યજીવોએ સમ્યમ્ અવધીને યથાશક્તિ
For Private And Personal Use Only