________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખને ભેગ ભેગવી શકાય છે. અએવ આત્મા તેજ પરમાત્મા છે (અor a fમgt) ઈત્યાદિ વડે આત્મભાવના જ્ઞાનની પ્રાપ્તિદ્વારા આમધ્યાન ધરવું જોઈએ. ભાવનાજ્ઞાનને અપૂર્વ મહિમા છે, તત્સંબંધી અધ્યાત્મપનિષમાં વાચક જણાવે છે કે-તપશુતાના મનઃશિયાवानपिलिप्यते । भावनाज्ञानसंपन्नो निष्क्रियोऽपि न लिप्यते ॥ તપ: મુતાદિવડે મત્ત એ કિયાવાનું પણ રાગદ્વેષમાં લેપાય છે. પરંતુ ભાવનાજ્ઞાનસંપન્ન એ ધર્મની બાહ્ય ક્રિયાથી રહિત નિષ્ક્રિય રાગદ્વેષમાં લેપતે નથી. એટલે બધે ભાવનાજ્ઞાનને મહિમા છે. આત્માની શુદ્ધધર્મની ભાવનાને જ્ઞાનરૂપાગ્નિ જેના હૃદયમાં પ્રજ્વલ્યા કરે છે તે ગમે તેવા કાર્યમાં પ્રવૃત્ત છતાં વા નિષ્ક્રિય છતાં રાગદ્વેષથી લેવાતું નથી. આત્મભાવના જ્ઞાનવડે નીચેના લેક પ્રમાણે આત્માને ભાવ જોઈએ. થિસે પુરુષ જ જિશે પુરા વિઝव्योमाअनेनेव, ध्यायन्नितिन लिप्यते ॥ नाऽहं पुद्गलभावानां, कर्ता कारयिताच न । नानुमन्तापि चेत्यात्म-शानवान् लिप्यते कथम् ॥ ઈત્યાદિ ભાવના જ્ઞાનવડે આત્માના ઉપયોગમાં એટલા બધા લીન થઈ જવું જોઈએ કે જેથી પ્રત્યેક બાહ્યકાર્ય કરતાં છતાં આત્માને ઉપગ કાયમ રહે. આત્માને શુદ્ધાનુભવ પ્રગટાવવા માટે ભાવજ્ઞાનની અત્યંત ઉપયોગિતા સિદ્ધ ઠરે છે. આત્માને વિશુદ્ધાતુ ભવ પ્રગટ એટલે શબ્દનયવાચજીવનમુક્તતા પ્રાપ્ત થઈ એમ અવબોધવું. વિશુદ્ધાનુભવ વિના, આત્મસ્વરૂપ કદાપિ ગમ્ય થતું નથી. અધ્યાત્મપનિષદ્માં કહ્યું છે કે–તરિપ બ્રહ્મ વિરુદ્ધનુમજં વિના રાત્રફુરિતાપિ નૈવ જળ્યું વાચન ઈત્યાદિ કલેકેથી આત્મજ્ઞાનીઓએ અવધવું કે શાસ્ત્રાની સેંકડે યુક્તિઓ વડે પણ વિશુદ્ધાનુભવવિના આત્મસ્વરૂપ અનુભવગમ્ય થતું નથી. આત્મજ્ઞાનીએ ઢિાનવડે વિશુદ્ધાનુભવ પ્રાપ્ત કરે છે જેથી આત્માની શાંતિ પ્રાપ્ત કરી શકાય. આત્મજ્ઞાન મેળવીને આત્માના અસંખ્ય પ્રદેશ અને તેમાં રહેલા ગુણપર્યા વિના અન્ય કેઈને પિતાના આત્મામાં આરેપ કરે નહીં. શરીર–વાણું આદિ જડ વસ્તુઓને જે આત્મામાં આરેપ કરે છે અર્થાત આત્મા વિના અન્ય શરીર વગેરેને આત્માનાં
For Private And Personal Use Only