________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેને શુદ્ધોપથી કહેવામાં આવે છે. રાગદ્વેષના વિકલ્પસંકલ્પ રહિત સ્યાદ્વાદપણે વસ્તુતત્વને જે ઉપગ પ્રવર્તે છે તેને શુદ્ધ થઇ કહેવામાં આવે છે. પ્રાયઃઉત્તમ ધર્મધ્યાન અને શુકલધ્યાનને શુદ્ધપગમાં સમાવેશ કરવામાં આવે છે. દેવગુરૂધર્મતત્ત્વ ચિંતવન આલંબન સંબંધી પ્રશસ્ય રાગદ્વેષના વિકલ્પ સહિત ઉપયોગને સુપયોગ કથવામાં આવે છે શુભેપગદ્વારા જે સમાધિ થાય છે તેને “શુભેપ
ગ સમાધિ” કથવામાં આવે છે. અને શુદ્ધગદ્વારા ચિત્તમાં થનાર રાગદ્વેષના વિકલ્પસંકલ્પને શમાવવામાં આવે છે અને તેથી જે ચિત્તની શાંતતા–સ્થિરતા શાંતિ થાય છે તેને “શુપયોગ સમાધિ કળવામાં આવે છે. ચતુર્ગુણસ્થાનકથી શુભેપચેગ સમાધિને પ્રારંભ થાય છે અને ચતુર્થગુણસ્થાનકમાં શુભાચરણ હોય છે, ધર્મધ્યાનમાં મુખ્યતાએ શુભ પગ સમાધિને સમાવેશ થાય છે. આર્તધ્યાન અને રિદ્રધ્યાનમાં અશુપયોગને સમાવેશ થાય છે. અશુપગમાં શુભ અને અશુભને સમાવેશ થાય છે. શુભ અને અશુભથી ભિન્ન કેવળ સંવર અને નિર્જરાને પ્રગટાવનાર શુદ્ધપગ હોય છે, અને તેથી શુભાશુભ રાગદ્વેષના વિકલ્પસંકલ્પને નાશ થાય છે. શુભ પગરૂપ સમાધિને સવિકલ્પ સમાધિ કથવામાં આવે છે. સવિક૯૫ કહેવામાં આવે છે તેનું કારણ એ છે કે તેમાં શુભરાગાદિને વિકલ્પ હોય છે. શુદ્ધપયોગરૂપ સમાધિને નિવિકલ્પસમાધિ કથવામાં આવે છે. નિવિકલ્પ સમાધિ કથવાનું કારણ એ છે કે તેમાં શુભાશુભ રાગદ્વેષના વિકલ્પસંકલ્પ હોતા નથી. રાગદ્વેષના વિકલ્પસંકલ્પને જે સમાધિમાં નાશ થાય છે તેને નિવિકલ્પક સમાધિ કથવામાં આવે છે. નિવિકલ્પ સમાધિમાં, ઉપશમભાવ, ક્ષયે પશમભાવ અને ક્ષાયિકભાવ હોય છે. ઉપશમભાવની નિવિકલ્પ સમાધિની આદિ અને અંત થવાથી તે સાદિસાંત ભાગે હોય છે અને ચારિત્રસંબંધી ચારિત્રભાવની નિવિકલ્પક સમાધિ તે સાદિ અનંતમા ભાગે હોય છે. શુભપગ સમાધિને સાલંબન એગ કહે છે અને શુદ્ધ પગ સમાધિને નિરાલંબન યોગ કહે છે. છાયાનું દર્પણના અભાવે મુખવિશ્રાન્તિ સમાન નિરાલંબન યોગ છે.
દેવગુરુધર્મનું પ્રશસ્યરાગાદિભાવે જેમાં આલંબન હોવા છતાં તેના
For Private And Personal Use Only