________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯
શ્રેષમય વિકલ્પ સંકલ્પ કરીને હાયવરાળ કરતા નથી. સર્વ વરदुःखं, सर्वमात्मवशं सुखं, एतदुक्तंसमासेन, लक्षणं सुखदुःखयोः એ લેક કથિત પુગલ પદાર્થ ભેગની અપેક્ષા–પૃહા-પ્રાપ્તિરૂપ પરવશતામાં સાનુકૂળ શાતા વેદનીયમાં જરા માત્ર પણ સુખ માનતા નથી. તેની તેમને કોઈની દરકાર પણ હોતી નથી. પિગલિક ભેગેની પ્રાપ્તિ કીતિ આદિની પ્રાપ્તિ માટે આત્મજ્ઞાનીઓ પ્રયત્ન કરતા નથી. તિer શૂવિET, પ્રતિષ્ઠાને તે શૂકરીની વિષ્ટા સમાન માને છે. આત્મજ્ઞાનીઓ શાતા વેદનીયથી ભિન્ન આત્મામાં રહેલું અને આત્માના વશમાં રહેલું સ્વતંત્ર એવું જે આત્મસુખ છે તેને જ સત્યસુખ તરીકે માનીને તેની પ્રાપ્તિ માટે આત્મધ્યાન ધરે છે. સર્વ પ્રકારની મૂચ્છમમતાનો ત્યાગ કરીને સર્વસંગ પરિત્યાગી બની આત્મસુખની પ્રાપ્તિમાટે નિવિકલ્પતાને સેવે છે. રાગદ્વેષના વિકલ્પસંકલ્પ જ્યાં સુધી મનમાં ઉઠે છે ત્યાં સુધી આત્મસુખની પ્રાપ્તિ થતી નથી. કારણ કે રાગદ્વેષના વિકલ્પસક શાંત થયાવિના મનની સ્થિરતા થતી નથી અને મનની સ્થિરતા થયા વિના આત્મામાં રહેલા સુખને આત્માને સાક્ષાત્કાર થતા નથી. અતએ વીતરાગની આજ્ઞા એ છે કે રાગદ્વેષના વિકલ્પસંકલ્પ જે જે ઉપાએ ઘટે તે તે ઉપાયેનું સેવન કરીને આત્મસુખની પ્રાપ્તિ થાય એવી રીતે પ્રવર્તવું. આત્મ સમાધિથી કર્માવરણ ટળવાથી આત્મસુખને પ્રાદુર્ભાવ થાય છે. અધ્યાત્મપનિષમાં શ્રીમદ્ વાચકજી નીચે પ્રમાણે લખે છે –
शुभोपयोगरूपोऽयं समाधिः सविकल्पकः । शुद्धोपयोगरूपस्तु निर्विकल्पस्तदेकदृक् ॥ आद्यः सालम्बनो नाम योगोऽनालम्बनः परः।
छायाया दर्पणाभावे मुखविश्रान्तिसन्निभः । સામાન્યતઃ ઉપગના ત્રણ ભેદ કથવામાં આવે છે. સુપયોગ કશુમોથો અને શુદ્ધ જ, પાપના હેતુઓમાં જે ઉપગ વર્તે છે તેને અશુમાન કહેવામાં આવે છે. પુણ્યબંધ હેતુઓમાં જે ઉપયુગ પ્રવર્તે છે તેને શુમાન કથવામાં આવે છે. જે ઉપગ વસ્તુતઃ પાપ અને પુણ્યબંધ હેતુઓમાં ન પ્રવર્તતાં આત્માના શુદ્ધધર્મમાં પ્રવર્તે છે
૩૭
For Private And Personal Use Only