________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
કરીને તેની પ્રાપ્તિ કરે છે. તે ઉપર દૃષ્ટાંત આપે છે કે જેમ વિત અર્થાત્ વાટ-દીવેટ-પાતે દ્વીપકને પામી પોતે દીપકપણાને પામે છે તેમ આત્માપણુ પોતાનામાં તિાભાવે રહેલી સિદ્ધતાને સત્તામય ષ્ટિએ આરાધતા આવિર્ભાવે સિદ્ધતાને પ્રાપ્ત કરે છે. સારી રીતે ઇંદ્રચાના સમૂહ રૂંધે છે તે અર્થાત્ મનની શુભાશુભવૃત્તિએ વિષયાને અગ્રહણ કરે છે તેના અંતરાત્મા પ્રસન્ન થાય છે તે વખતે અંતરમાં એક ક્ષણ માત્રમાં જે તત્ત્વ સ્ફુરે છે તેજ ખરેખર જાણવું કે પરમાત્માનું સ્વરૂપ છે.
આત્મા બાહ્યભાવને ભૂલીને પાતાના શુદ્ધ ધર્મરૂપ ધ્યેયમાં તન્નીન થઈને જે ક્ષણે ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકતાને પામે છે તે ક્ષણે આત્મામાં જે કંઇ અનુભવાય છે તે પરમાત્માનું સ્વરૂપ છે. આવું પરમાત્મતાનું સ્વરૂપ અનુભવમાં આવે છે એમ ધ્યાન કરનારાઓને પ્રતીત થાય છે અને અનુભવપૂર્વક કથવામાં આવે છે કે આવી સ્થિ તિમાં મેક્ષ સુખની વાનગી અહીં ધ્યાનકાળે ભાગવાય છે. તે સુખની ખુમારીના ઘેનમાં મસ્ત થઈને ધ્યાનીએ પરાભાષામાંથી અનુભવાદ્ગાર કાઢે છે. સ્વવિભ્રમથી ઉદ્ભવેલ દુઃખ ખરેખર આત્મજ્ઞાનથી નષ્ટ થાય છે. જેટલી જાતનાં દુ:ખ છે તે આત્માના વિભ્રમથી ઉદ્ભવે છે અને તે વિભ્રમ ટળ્યા એટલે જડ પદાર્થોદ્વારા દુઃખ થતું નથી. આત્મજ્ઞાન જેઆને પ્રાપ્ત થયું નથી એવા મનુષ્યેવડે દુઃશક્ય તપ કરવાથી પણ દુઃખોનો નાશ કરી શકાતા નથી. આત્મા આત્મા વડે ભવ કરે છે અને આત્મા આત્માવડે મેક્ષ કરે છે. આત્માને શત્રુ પણ આત્મા છે અને આત્માને ગુરૂ પણ આત્મા છે. આત્મા પેાતાના શુદ્ધ ધર્મના ઉપયાગમાં રહે તે પોતાની પરમાત્મ દશા પેાતાનામાં પોતે ઉત્પન્ન કરવાથી આત્મા પાતેજ પોતાના ગુરૂ અને છે. આત્માની પરમાત્મદશાને અનુભવ થયા એટલે શબ્દ નયકથિત જીવનમુક્તતાતા સ્વમાં અનુભવાઇજ. આત્માના અનુભવ કાંઈ ખાહ્ય આકારદ્વારા અન્ય મનુષ્યોને અવળેાધાવી શકાય નહિ. આત્માનુભવના સાક્ષાતત્કાર થતાં આંતરજીવનમાં ફેરફાર થઈ શકે છે પણ કંઇ માહ્યજીવનમાં ફેરફાર થઇ શકતા નથી. હૃદયના ઉદ્બારાવડે અન્યજીવાને
For Private And Personal Use Only