________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મત્વ પ્રગટયું છે કે કેમ તેને અનુભવ તે સહાનન્દ ઘેનની ખુમા.
દ્વારા જ કરી શકાય છે. તેને નિર્ણય પણ પિતાને આમાજ કરી શકે એમ નિશ્ચયતઃ અવબોધવું. ત્રણ કાલના ચાર પ્રકારના દેવ અને દેવીએ. અસંખ્ય ઈ છે, અનેક રાજાઓ, ચક્રવતિયે, અને શેઠ વગેરેને ગ્રહણ કરવા. તેઓના સુખને એક ઢગલે કરે. એ “ઢગલે ખરેખર આત્મજ્ઞાની મુનિવરને આત્મસુખની જે ઘેન પ્રગટે છે તેની આગળ એકક્ષણ માત્રમાં તેના એક બિન્દુ માત્ર પણ નથી એમ અવધવું. આત્મજ્ઞાની મુનિવરને બાહ્ય વસ્તુઓની પરવા (પૃહા) હોતી નથી તેથી તેઓ જડ વસ્તુઓના દાસ બનતા નથી, પણ આત્મજ્ઞાનબળવડે જડ વસ્તુઓને પિતાના તાબે કરે છે. આત્મજ્ઞાનીઓ કર્મયોગની સ્વાધિકારે પ્રવૃત્તિ કરે છે પણ તેમનામાં નિર્લેપતા પ્રગટી હોય છે, તેથી તેઓ અનેક પ્રકારની કર્મવૃત્તિ કરે છે છતાં અજ્ઞાન કર્મયેગીઓના કરતાં અનન્તગુણ નિર્લેપ રહે છે, અને તેથી તેઓ જ્યાં અજ્ઞકર્મ
ગીઓ બદ્ધ થઈ જાય છે ત્યાં તેઓ મુક્ત રહે છે. જ્ઞાની મુનિ વરે જે જે કર્મો કરે છે તેમાં તેઓ નિર્લેપ રહે છે અને તેઓના જીવનથી જગજીને અનન્તગુણ ધર્મલાભ મળે છે તે માટે આત્મજ્ઞાનીઓ કર્મોગના ખરેખરા અધિકારી છે એમ જે કહેવામાં આવ્યું છે તે ખરેખર એગ્ય જ છે.
આત્મજ્ઞાનીઓ કર્મયુગનાં દેશકાલાનુસાર રહસ્ય અવબોધી શકે છે અને કયાં કયાં કર્તવ્ય કર્મો છે અને કયાં કયાં અકર્તવ્ય કર્મો (કાર્યો) છે તેને દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી વિચાર કરીને કર્તવ્યકર્મોને નિર્લેપપણે અભય, અદ્વેષ અને અપણે કરે જાય છે. કર્તવ્યકર્મ કરવાની હારી ફરજ છે એમ જાણીને કેઈપણ જાતને આ શાવિના કર્તવ્ય કર્મો કરવાથી નિરહંવૃત્તિ પૂર્વક નિર્લેપ પણું કાયમ રહે છે, અને તેથી નવીન ભાવાવથી બંધાવાનું થતું નથી. જ્યાં સુધી આવ્યુ છે ત્યાં સુધી આત્મજ્ઞાનીને હસ્તપાદાદિથી આહાદિ પ્રત્યર્થ કોઈપણ કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તવું પડે છે અને તે વિના છૂટકે થતા નથી. આત્મજ્ઞાનીઓ વ્યવહારનયની અપેક્ષાએ પ્રાપ્ત થએલ દ્રવ્યત્રકાલ અને ભાવાનુસારે વ્યવહારકર્મપ્રવૃત્તિમાં પ્રવર્તે છે અને નિશ્ચય
For Private And Personal Use Only