________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०
જતા એકાન્તે કર્મવાદી છે. જૈનશાસ્ત્રો તે એક દૃષ્ટિએ કર્મ કરતાં પુરૂષાર્થનું વિશેષ શક્તિપણું દર્શાવે છે. કારણ કે આત્માની સાથે સંબંધિત થએલાં કર્મી અન્તે આત્મ પુરૂષાર્થથી ટળે છે અને આત્મા અંતે કર્મરહિત શુદ્ધ બુદ્ધ પરમાત્મા બને છે. સર્વ તીર્થંકરાએ જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મને નાશ કરવાને જ્ઞાનાદિ સાધન ધર્મ પ્રવૃત્તિરૂપ કર્મયોગતે દર્શાવ્યા છે. જ્ઞાન વિના અને ધર્મક્રિયા વિના જ્ઞાનાવરણીયાદ કર્યાના નાશ થતા નથી. માટે જ્ઞાન યિામ્યાંમાક્ષ: એ અનાદિ જૈન વેદ સૂત્રને સ્વીકારીને કર્મયોગીઓએ જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મોના નાશ કરવા જોઇએ. શંકરાચાર્ય એકલા જ્ઞાનથી મેાક્ષપ્રાપ્તિ માને છે અને મીમાંસકે! એકલા કર્મથકી મુક્તિ માને છે. ત્યારે સર્જન શ્રી મહાવીર પ્રભુએ તથા તે પૂર્વના ત્રેવીશ તીર્થંકરાએ જ્ઞાન અને ક્રિયા એ બન્નેના ચેોગથી મુક્તિ માની છે. પ્રારબ્ધ સંચિત અને ક્રિયમાણુ એ ત્રણ કર્મને આ કર્મમાં સમાવેશ થઈ જાય છે. સત્વગુણુ રોગુણ અને તમેગુણના આઠે કર્મમાં સમાવેશ થાય છે. સત્વગુણુ રજોગુણુ અને તમેગુણુરૂપ સાંખ્ય પ્રકૃતિના જૈનશાસ્ત્ર પ્રતિપાદિત કર્મમાં સમાવેશ થાય છે. શંકરાચાર્યે કલ્પેલી માયાના જૈનશાસ્ત્રકથિત જ્ઞાનાવરણીયાદિ કર્મમાં સમાવેશ થાય છે. વેદાન્તી શંકરાચાર્ય જેને જીવે કહે છે તેનેા જૈતાના મત પ્રમાણે અહિરાત્મામાં સમાવેશ થાય છે. પ્રકૃત્તિ, માયા, કિસ્મત વગેરેને અન્તે તે થાડા ઘણા અંશે જૈન માન્ય કર્મમાં સસાવેશ થાય છે. માયાવાદી શંકરાચાર્યની પેઠે કર્મને જૈનશાસ્ત્રા કલ્પિત માનતાં નથી. કર્મના અનંતાનંત પરમાણુઓ છે તેથી કર્મને જડ તત્ત્વરૂપે માની શકાય છે પરંતુ સ્વપ્નની ભ્રાન્તિ સમાન શૂન્ય માની શકાય નહીં એમ જૈનશાસ્ત્રામાં હુારા યુક્તિ ચેાથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જૈતાના કર્મવાદનું કાઇ ખંડત કરી શકે તેમ નથી. જૈનધર્મના કર્મવાદનું અન્ય પ્રાગ્ધ સંચિત ક્રિયામાણ્યુ નામેાના ભેદે વેદાન્તીઓને પાછળથી શરણ લેવું પડયું છે. મૂલ વેદની સંહિતાઓમાં પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ કર્માનું વિશેષ વર્ણન નથી એમ વેદ્યના અભ્યાસ કરનારાઓને માન થયા વિના રહેતું નથી. ખાદ્યનાં કાર્ય કરવાં એજ કર્મની વ્યાખ્યા વેદમાં પ્રચલિત જણાય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મના સિદ્ધાંત સ્વીકાર્યાં વિના બાહ્ય સુખદુઃખની સિદ્ધિ અને પુણ્ય પાપની સિદ્ધિ થવાની નથી. પુણ્ય પાપરૂપ કર્મના ભેદોના પૂર્ણ સ્વરૂપને અવમેધ થયા વિના પાપ કર્મથી નિવૃત્ત થવાતું નથી. કારણુ કે પુણ્ય પાપના જ્ઞાન વિના મનુષ્ય, પાપના ત્યાગ કરીને પુણ્ય કર્મો કરવાને શક્તિમાન થતો નથી. કર્મયાગીઓ જ્ઞાનાવરણીયાદિ કર્મનું સ્વરૂપ જાણીને અશુભ કર્મો બંધાય એવાં
For Private And Personal Use Only