________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૬૬ અખંડ સુખ ભોગવે છે. આત્મજ્ઞાનીઓ મેહની સાથે યુદ્ધ કરીને મેહને પરાજય કરે છે. આત્મજ્ઞાનીઓ વિરતિપણાને પ્રાપ્ત કરીને ખરા મહામુનિવરે અને છેવટે પરમાત્માઓ બને છે. આવું સ્વરૂપ અવબોધાયા પશ્ચાત કેણ કલ્પનામય મૃગજલદક સાંસારિક સુખને સુખ તરીકે માની શકે? અર્થાત્ કઈ પણ માની શકે નહિ. જેના હૃદયમાં અધ્યાત્મજ્ઞાનરૂપ મહાવાકલ્યમાન અગ્નિ પ્રગટ થયા હોય તેના હૃદયમાં અહંમમત્વ દોષે ભસ્મીભૂત થયા વિના રહે નહિ એ નિશ્ચય છે. એવા નિશ્ચયને અનુભવ કરે એટલે આપોઆપ હૃદયમાં સત્યને અનુભવ થશે. આત્મા તેજ પરમાત્મા છે. આત્મા પરમાત્મા છે એવી અધ્યાત્મભાવનાથી ત્યજાયેલી દુનિયા પરસ્પર એક બીજાના પ્રાણુને નાશ કરે છે, અને દાસની કેટીમાં આવીને પરતંત્રતાની બેમાં જકડાએલી સડે છે. ભારત દેશમાં જ્યારે અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્ય પૂર્ણકલાએ પ્રકાશ હો ત્યારે ભારત દેશના મનુષ્ય સુખી સ્વતંત્ર અને વિશ્વમાં સર્વોપરિ ગણાતા હતા. જ્યારથી તેમનામાંથી અધ્યાત્મજ્ઞાન ટળવા માંડયું અને તેનું સ્થાન દાસભાવના અને જડ કિયાવાદ લેવા લાગ્યું ત્યારથી ભારતની પડતી થયેલી છે અને હાલ પણ તેવી સ્થિતિ દેખાય છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યને પ્રકાશ જ્યારે ભારત દેશમાંથી પોતાના કિરણને અન્યત્ર પ્રસારવા લાગે ત્યારથી ભારતમાં અંધકાર વ્યાપ્ત થયું અને તેથી તીડેની પેઠે અનેક જડ કર્મકાંત મતે પ્રકટવા લાગ્યા. ભારત દેશમાં અધ્યાત્મજ્ઞાનને ખજાને દટાવા લાગ્યા ત્યારથી ભારતવાસીએ ચિંતન્યવાદી એવું નામ ધરાવતાં છતાં જડ પૂજારી બની ગયા. સારાંશ એ છે કે જ્યારથી આત્મજ્ઞાન મંદ થવા લાગ્યું ત્યારથી જઠ વસ્તુઓમાં સુખની બુદ્ધિ પ્રકટવા લાગી અને મનુષ્યો જડ વસ્તુના સુખની ભ્રાન્તિએ દાસ બનીને જડવસ્તુઓને પૂજવા લાગ્યા તથા તેમાં મમતા કરવા લાગ્યા. શ્રી મહાવીર પ્રભુએ એક વખતે આર્ય દેશપર અધ્યાત્મજ્ઞાનને પૂર્ણ પ્રકાશ નાખે તે ભારતદેશ હાલ અનેક પંથમાં જકડાઈને સત્યની ઉપાસના કરવા સમર્થ થતું નથી, કેડે છોકરું અને ગામ શોધયું તેની પેઠે ધર્મગુરૂઓ પણ જડ વસ્તુમાં આત્માને અને સુખને માનવા લાગ્યા તેથી
For Private And Personal Use Only