________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૫
પણ તેઓ સત્ય આત્મશ્રદ્ધાને ત્યજતા નથી. આત્મશ્રદ્ધાથી આત્મરૂપ પરમાત્માને તમે જે કહેશે તે પ્રમાણે થશે એમ પૂર્ણ શ્રદ્ધા રાખો. નાચમાત્મા વહીને જમ્યઃ મલહીનવડે અનન્ત શક્તિમય આત્માને પ્રાપ્ત કરી શકાતા નથી. એકવાર આત્માની પરમાત્મભાવે શ્રદ્ધા થઈ તા પશ્ચાત્ આત્મા પેતે પરમાત્મશક્તિયેાને પ્રકાશિત કરશે. આ માખતમાં જરા માત્ર સંશય રાખશેા નહીં, સંરચાત્મા વિના અજ્ઞાની સશય આત્મા નષ્ટ થાય છે. એકવાર પેાતાના આત્માના સ્વરૂપની ઝંખી કરી કે પશ્ચાત્ વિચારો અને આચારામાં દિવ્ય પરિવર્તન થવાનુંજ. આત્માએ-પરમાત્માના નામે અને આકારે જે જડ વસ્તુ વિશ્વમાં પૂજાય છે તેના ખ્યાલ કરતાં અધ્યાત્મજ્ઞાનીઓ કથે છે કે એ સર્વ આત્માનેાજ મહિમા છે. આત્મા જે નામથી દુનિયામાં આળખાય છે તે નામ પણ પ્રભુરૂપજ ગણાય છે. આત્મા રૂપ પરમાત્મા જે શરીરમાં વસે છે તે શરીર તથા તે શરીરની પ્રકૃતિયે પણ પરમાત્માભાવે પૂજાય છે. અહા આ કેટલે અંધે આત્માના મહિમા છે! આવે આત્મા આ શરીરમાં રહેલા છે અને તેજ પરમાત્મા છે તેની નવધા ભક્તિ કરી. સર્વે શરીરધારક આત્માઓમાં તેવી ભાવના રાખા એટલે આત્મા પેાતાના પરમાત્મ સ્વરૂપે સ્વયમેવ અનુભવાશે, અન્યત્ર ફાંફાં મારવાની કંઇ જરૂર નથી. સર્વ તીર્થંકરા આત્માને પરમાત્મારૂપ જણાવે છે. રાગ, દ્વેષ જીતવાથી સર્વત્ર સર્વ મનુષ્યે પરમાત્માએ ખની શકે છે, અને તેનામાં કેવલજ્ઞાન પ્રગટી શકે છે. કર્મના નાશ કરવાથી આત્મા તેજ પરમાત્મા અને છે. આવા ઉપદેશ જિનાએ સ્વતંત્રપણે દેઇને સર્વ જીવાને સ્વતંત્ર પરમાત્મા બનાવી દીધા છે તેથી તે સમગ્ર વિશ્વના ધર્મ સિદ્ધ ઠરે છે.
આત્મા તેજ કર્માભાવથી પરમાત્મા થાય છે આવે રાગદ્વેષ રહિત સર્વજ્ઞ જીનાએ ઉપદેશ દીધા છે. એ ઉપદેશ ખરેખર સમગ્ર વિશ્વવતિમનુષ્યેાના કલ્યાણાર્થે છે. વિશ્વમાં સ્વતંત્ર ધર્મ રાગદ્વેષ રહિત આત્માને કરવા એજ છે. આવા આત્મજ્ઞાનીઓને અનુભવ આવે છે તેથી તેઓ પરમાત્મભાવનાની મસ્તીમાં લયલીન રહીને
૩૪
For Private And Personal Use Only