________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६७
ભારતની અદશા થએલી છે. જો કે ભારતમાં હજી અધ્યાત્મના ધારક મહાત્માઓ છે પણ તે ચેડા પ્રમાણમાં છે. અધ્યાત્મજ્ઞાન વિના સત્ય કર્તવ્યથી મનુષ્ય પરા મુખ રહે છે. ધર્મકથાનુયોગ, ચરણકરણાનુયોગ વગેરે અનુગે કે જે ધર્મના અંગે છે તેઓ પણું દ્રવ્યાનુયોગ પ્રતિપાદિત અધ્યાત્મજ્ઞાનથી જીવી શકે છે. આત્મા અને આત્મજ્ઞાન વિના કથાનુગ અને ચારિત્ર ક્રિયાઓની મહત્તા અંશ માત્ર પણ સિદ્ધ થતી નથી. અતએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ઉપરની બાબતને અનુભવ કરે જોઈએ. આ બાબતમાં અંધશ્રદ્ધાથી કંઈ માની લેવાની જરૂર નથી. આત્માના ગુણપર્યાને અનુભવ કરો. સર્વ દેવ, દેવીએ અને મનુષ્ય એ સર્વમાં આત્માએ છે તેથી તે રમણીય લાગે છે. આત્મામાંજ રમણીયતા લાગે છે. આત્માથી ત્યજાયેલા મૃતકદેહમાં કંઈ રમણીયતા લાગતી નથી. શરીરમાં મુખમાં વગેરે એમાં રમણીયતા વસ્તુતઃ નથી. વસ્તુતઃ તે પ્રિય નથી. આત્માના સંબંધ ઉપચારે તે રમણીય લાગે છે. વસ્તુતઃ ઈષ્ટ મિત્રે, અને પ્રેમીઓ વગેરેમાં તેઓના આત્માઓજ પ્રિયસ્વરૂપ-રમણ્યસ્વરૂપ અનુભવાય છે એમ અનુભવ કરતાં અનુભવ થશે. આત્માએ ધારણ કરેલા સ્વશરીરમાં યાવત્ આત્મા છે તાવત્ તેમાં રમણીયતા–પ્રિયતા ભાસે છે તે આત્માનેજ લઈને. અન્યથા આત્માના અભાવે તે શરીરની જે અવસ્થા થાય છે તેને અનુભવ સર્વને છે. ચૈતન્યવાદીઓ ચૈતન્યપૂજક એવા આત્મજ્ઞાનિયે આત્માના સ્વરૂપમાં ધ્યાનથી મગ્ન રહે છે. આત્મજ્ઞાનીએ આત્માઓ તેજ પરમાત્માએ છે એવી ધારણામાં મગ્ન થઈને એન્દ્રિયથી તે પચેંદ્રિયપર્યત સર્વ જીવેને પરમાત્મારૂપે ભાવીને અને મેં શબ્દ વાચ્ય સર્વ જેનું પરમાત્મસ્વરૂપ છે એ નિશ્ચય કરીને નીચે પ્રમાણે ઉદ્દગાર કાઢે છે. આત્મા તે પરમાત્મા જ્યાં ત્યાં જ સર્વે અહં આ અં વનસ્પતિ પાણી પૃથ્વીમાં અગ્નિ વાયુ છે કે આ આ સરોવરે નદીઓ પહાડોમાં અહં આ પરમાત્મા સત્તાએ એકજ અનેકજ વ્યક્તિએ પરમાત્માએ તે અહં આ આ શુદ્ધ થયેલા સિદ્ધાલયમાં મુક્તાત્માઓ અહં આ ઍ ઍ જ્યાં દેખું ત્યાં પરમાત્માએ, આત્માઓ, એ તિભાવે અહે ઍ આ ઓ
For Private And Personal Use Only